GSTV

કામની વાત/ રાશન કાર્ડ માટે અરજી કરી રહ્યાં છો? તો ફોર્મમાં આવી ભૂલ ના કરતાં, રદ્દ થઇ જશે એપ્લીકેશન

રાશન

Ration Card Apply: રાશન કાર્ડ એક ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. તેનો ઉપયોગ રાશન લેવા અને એક માન્ય સરકારી દસ્તાવેજ તરીકે થાય છે. રાશન કાર્ડ દ્વારા સરકારી સબસિડી અંતર્ગત ગરીબોને અનાજ આપવામાં આવે છે. કાર્ડધારક રાશનની દુકાને જઇને પોતાના કોટાનું અનાજ લઇ શકે છે.

રાશન

રાશન કાર્ડ સરકાર દ્વારા જારી કરવામાં આવે છે પરંતુ તેના માટે આવેદન કરતી વખતે ઘણીવાર લોકો ભૂલો કરી બેસે છએ. આમ કરવા પર તેમના રાશન કાર્ડ માટેની અરજી રોકી દેવામાં આવે છએ અથવા તો જે રાશન કાર્ડ બનીને આવે છે તેમાં જાણકારી ખોટી અથવા તો ભૂલ ભરેલી હોય છે. આ બંને સ્થિતિમાં અરજદારે ઘણી પરેશાનીનો સામનો કરવો પડે છે.

રાશન કાર્ડ માટે અરજી કરતી વખતે આવી ભૂલો ના કરતાં

રાશન

તેવામાં રાશન કાર્ડ માટે અરજી કરતી વખતે ફોર્મમાં ભૂલો કરવાથી બચવુ જોઇએ. તમારી કેટેરગીના રાશનકાર્ડનું ફોર્મ ન ભરીને બીજી કેટેગરીનું ફોર્મ ભરી દો છો. એટલે કે તમારી કેટેગરી અનુસાર જ રાશન કાર્ડ ફોર્મ ભરવુ જોઇએ. જો કોઇ અન્ય કેટેગરી માટે અપ્લાય કરશો તો તમારી અરજી રદ્દ કરી દેવામાં આવશે.

રાશન કાર્ડ ત્રણ પ્રકારના હોય છે. પહેલુ તો બીપીએલ કેટેગરી અને બીજુ બીપીએલ કેટેરી વિનાનું કાર્ડ. સાથે જ ત્રીજી કેટેગરી હોય છે અંત્યોદય પરિવારોની તેમાં ખૂબ જ ગરીબ  લોકોને સામેલ કરવામાં આવ્યા છે. તેવામાં તમે તમારી કેટેગરી અંતર્ગત જ ફોર્મ ભરીને જમા કરાવો.

Read Also

Related posts

અમિત ચાવડાએ કોરોનાને મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, અમદાવાદના દર્દીઓને આણંદ અને વડોદરા મોકવામાં આવતા ઉઠાવ્યા સવાલો

Nilesh Jethva

અમદાવાદ કોર્પોરેશને 6 નવી કોવિડ હોસ્પિટલ જાહેર કરી, પ્રાઈવેટ બેડની સંખ્યામાં કુલ 156 નો વધારો કરાયો

Nilesh Jethva

રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગવાના મેસેજ થયા વાયરલ, જાણો શું કહ્યું અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!