GSTV
Home » News » BIGGBOSS 11:પ્રિયાંક અને વિકાસ બન્યા ડીજે, બદલાયો ઘરનો માહોલ, જુઓ VIDEO

BIGGBOSS 11:પ્રિયાંક અને વિકાસ બન્યા ડીજે, બદલાયો ઘરનો માહોલ, જુઓ VIDEO

સામાન્ય રીતે બિગબોસના ઘરમાં આમ તો કંઇકને કંઇક અવનવું બનતું રહેતું હોય છે પરંતુ ઘરમાં દરરોજ કોઇ નવા ડ્રામા ચોકકસપણે જોવા મળે છે. ક્યારેક કોઇ બે લોકો વચ્ચે ઝગડો જોવા મળે છે તો ક્યારેક બે કટ્ટર દુશ્મનો વચ્ચે મિત્રતા બંધાતી જોવા મળે છે. તેવામાં દોસ્ત માંથી દુશ્મન બનેલા પ્રિયાંક અને વિકાસ ફરી એકબીજાની સામસામે આવી ગયાં છે.

ઘરમાં તાજેતરમાં થયેલા લક્ઝરી ટાસ્ક પછી હીનાએ વિકાસ અને પ્રિયાંક વચ્ચે આવેલું અંતર ઘટાડી દીધું. તેવામાં આ અઠવાડિયે ઘરવાસીઓને  કેપ્ટન્સી ટાસ્ક આપવામાં આવશે. ટાસ્ક માટે ઘરવાસીઓએ વિકાસ અને પ્રિયાંકનું નામ આપ્યુ છે અને બંને વચ્ચે કેપ્ટન્સી ટાસ્ક થાય છે.

આ ટાસ્કમાં બંને ડીજે બનશે અને ઘરવાસીઓ આ બંને માંથી જેને જીતાડવા માંગતા હોય તેના માટે ડાન્સ કરશે. આ દરમિયાન ઘરનો માહોલ મસ્તીભર્યો બની જાય છે અને ઘરના તમામ સભ્યો ડાન્સ કરતાં જોવા મળશે. આ બંને માંથી ટાસ્ક કોણ જીતે છે તે આગામી એપિસોડમાં જોવા મળશે.

Related posts

6 મહિનામાં પહેલી વખત ક્લીન શેવમાં દેખાયા કપિલ શર્મા, શેર કર્યો નવો લૂ

Path Shah

બાલવીરનાં બાળ કલાકાર શિવલેખ સિંહનું રોડ અકસ્માતમાં થયું મોત, માતા-પિતા ગંભીર રીતે ઘાયલ

Path Shah

ગેમ ઓફ થ્રોન્સે તોડ્યો 25 વર્ષ જુનો રેકોર્ડ, Emmy એવોર્ડમાં મળ્યા 32 નોમિનેશન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!