GSTV

મહિલાઓની સુરક્ષા અંગે દીયા મિર્ઝાના ધારદાર સવાલ

Last Updated on November 26, 2017 by Bansari

દેશભરમાં ફિલ્મ પદ્માવતીને લઇને ચાલી રહેલા વિવાદને પગલે અભિનેત્રી દીયા મિર્ઝાએ  સમગ્ર દેશની મહ્લાઓની સુરક્ષાની સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો છે. દીયાએ ટ્વિટ કર્યું કે ‘રાષ્ટ્રી ટેલિવિઝન પર સન્માન અને ગૌરવના અયોગ્ય વિચારોને રજૂ કરવા માટે આપણા દેશની એક મહિલા વિરુદ્ધ હિંસક ધમકીઓ આપી રહેલા લોકો ખુલ્લેઆમ ફરી રહ્યાં છે.

જો આપણા દેશની મહિલાઓને આવી જ રીતે ધમકીઓ આપવામાં આવતી રહેશે તો મહિલાઓ પોતાની જાતને સુરક્ષિત કેવી રીતે અનુભવશે.’ સંજય લીલા ભણસાલીની અતિહાસિક  ફિલ્મ ‘પદ્માવતી’ રાજપૂત રાણી પદ્માવતી પર આધારિત છે. ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાનો દાવો કરતાં કેટલાંક સંગઠનો આ ફિલ્મની રિલિઝનો વિરોધ કરી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ વિરોધસ્વરૂપ નિર્દેશક ભણસાલી અને અભિનેત્રી દિપિકા પાદુકોણનું માથુ વાઢી લાવનારને 10 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની ઘોષણા કરી ચૂક્યા છે

Related posts

Bollywood / જ્યારે અરબાઝ ખાનને પૂછ્યું, મલાઈકા અરોરાના ટૂંકા કપડાથી થાય છે સમસ્યા? આપ્યો આ જવાબ

Vishvesh Dave

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah

વાઇરલ વિડીયો / રણબીર કપૂરે આલિયા ભટ્ટના લહેંગા પર માર્યો પગ, લોકોએ કહ્યું- ગર્લફ્રેન્ડની કોઈ ઈજ્જત નથી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!