ધનતેરસથી લાભ પાંચમ સુધીના અા છે શુભમૂહુર્તો : ચોઘડિયા અને સમયની સાથે, કરો ક્લિક

ગુજરાતીઅો હંમેશાં શુભમૂહૂર્તો હંમેશાં જાળવે છે. શુભ મુહૂર્તો માટે હવે અાગામી દિવસોમાં પડાપડી છે. દિવાળી હવે નજીક અાવી રહી છે. જેની ખરીદીનો પ્રારંભ પણ થઈ ગયો છે. લોકો હંમેશાં મુહૂર્ત જોઈને દરેક સારી કામગીરી કરે છે. અાગામી દિવસોમાં કર્યું મૂર્હત સારું છે તે જાણવાની હંમેશાં તાલાવેલી હોય છે. હવે તો મોબાઈલના જમાનામાં અોનલાઇન તુરંત માહિતી મળી રહે પણ વર્ષો પહેલાં ગુજરાતીઅો મૂહુર્ત જાણવા માટે પડાપડી કરતા હતા. સારા દિવસોમાં અને સારા ચોઘડિયામાં કામગીરી થાય તો લાભ થવાની માન્યતા અાજે પણ ગુજરાતમાં જ છે. અેટલે શુંભ મૂહૂર્ત જોવાનો અને જાણવાનો ટ્રેન્ડ છે. અાપણે પણ જોઈઅે ઘનતેરસથી લઇને લાભપાંચમ સુધી કયા દિવસે અને કયા સમયે કયું શુભ મૂહૂર્ત છે.
 તા. 7મીઅે દિવાળી પર્વનો પ્રારંભ થશે.તા. 5મી નવેમ્બરે ધનતેરસ છે ત્યારથી દિવાળીનો માહોલ જામશે.  બેવડી ઋતુના માહોલ વચ્ચે પણ  દિવાળીની ખરીદારી ધીમે ધીમે જામી રહી છે.  પુષ્ય નક્ષત્રમાં સોના, ચાંદીની સાથે નવા વર્ષના ચોપડા, કમ્પ્યુટર સ્ટેશનરીની પણ શુભ મુર્હૂતમાં ખરીદી કરવામાં અાવતી હોય છે.

દિવાળી મુહૂર્ત :  ( નવેમ્બર ૨૦૧૮ )

 

નવા ચોપડા ખરીદવા : આસો વદ ૭ બુધવાર, પુષ્ય નક્ષત્ર ૨૬.૩૪ સુધી તા. ૩૧/૧૦/૨૦૧૮

સમય                                                           ચોઘડિયા

સવારે :   ૬.૫૦ થી ૯.૩૦                             લાભ, અમૃત

સવારે : ૧૧.૦૫ થી ૧૨.૨૦                            શુભ

બપોરે : ૧૫.૧૫ થી ૧૮.૦૦                         ચલ, લાભ

 સાંજે : ૧૯.૪૦ થી ૨૨.૪૦                              શુભ અમૃત

ધનતેરસ : આસો વદ ૧૩, સોમવાર તા.૫/૧૧/૨૦૧૮

સવારે : ૬.૫૦ થી ૮.૧૦                                 અમૃત

સવારે : ૯.૩૫ થી ૧૦.૫૫                                શુભ

બપોરે : ૧૩.૫૦ થી ૧૯.૩૦                               ચલ, લાભ, અમૃત, ચલ

રાત્રે :  ૨૨.૫૦ થી ૨૪.૨૦                                     લાભ

કાળી ચૌદશ : આસો વદ ૧૪, મંગળવાર, તા. ૬/૧૧/૨૦૧૮

સવારે : ૯.૫૦ થી ૧૩.૪૫                                    ચલ, લાભ, અમૃત

બપોરે : ૧૫.૧૫ થી ૧૬.૩૦                                  શુભ

સાંજે : ૧૯.૪૦ થી ૨૧.૧૫                                     લાભ

રાત્રે :   ૨૨.૫૦ થી ૨૬.૦૦                               શુભ, અમૃત

દિવાળી : આસો વદ ૩૦, બુધવાર, તા.૭/૧૧/૨૦૧૮

સવારે : ૬.૪૫ થી ૯.૩૦                                    લાભ, અમૃત

સવારે : ૧૧.૦૦ થી ૧૨.૨૦                                    શુભ

બપોરે : ૧૫.૧૫ થી ૧૮.૦૦                                ચલ, લાભ

સાંજે : ૧૯.૪૦ થી ૨૪.૨૦                                    શુભ, અમૃત, ચલ

બેસતું વર્ષ ( વિ. સઃ.૨૦૭૫ ) ગુરુવાર  કારતક સુદ ૧, તા. ૮/૧૧/૨૦૧૮

સવારે : ૬.૫૫ થી ૮.૧૦                                      શુભ

સવારે : ૧૧.૦૦ થી ૧૫.૧૦                                    ચલ,લાભ,અમૃત

ભાઈબીજ : કારતક સુદ ૨, શુક્રવાર તા.૯/૧૧/૨૦૧૮

 સવારે : ૬.૫૫ થી ૧૧.૦૦                                   ચલ, લાભ,અમૃત

બપોરે : ૧૨.૨૫ થી ૧૩.૪૦                                        શુભ

લાભ પાંચમ : કારતક સુદ ૫, સોમવાર તા.  ૧૨/૧૧/૨૦૧૮

સવારે : ૬.૫૫ થી ૮.૧૦                                             અમૃત

સવારે : ૯.૪૦ થી ૧૦.૫૫                                          શુભ

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter