GSTV
Gujarat Government Advertisement

એમપીનો બધો ખેલ મોદી અને શાહના ઈશારે ચાલી રહ્યો છે, માફીયાઓ હટાવવા માગે છે કમલનાથને

Last Updated on March 19, 2020 by Pravin Makwana

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે બેંગાલુરૂમાં પ્રેસ કોન્ફરન્સ યોજી ફરી એક વખત મોદી અને શાહ પર આકરા પ્રહારો કર્યા હતા. દિગ્વિજય સિંહે જણાવ્યું કે, ભાજપ દ્વારા પૈસા આપીને કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવામાં આવી રહ્યા છે.

દિગ્વિજય સિંહે કર્યા આકરા પ્રહારો

દિગ્વિજય સિંહે દાવો કર્યો છે કે, તેમની પાસે આ બાબતના પૂરતા પૂરાવા પણ છે. દિગ્વિજય સિંહે કહ્યું કે, આ બધો ખેલ પીએમ મોદી અને અમિત શાહના ઇશારે ચાલી રહ્યો છે. કમલનાથે માફીયાઓ વિરૂદ્ધ કરેલી કાર્યવાહીને કારણે રઘાવાયા બનેલા ભાજપના નેતાઓ કોંગ્રેસના નેતાઓને તોડી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને ગુજરાતમાં કેવી રીતે મળ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીની સ્પીચ લખવાનું કામ, આવી છે રસપ્રદ હિસ્ટ્રી

Harshad Patel

2014માં સત્તા મેળવવા ભરપૂર ઉપયોગ કર્યા બાદ ભાજપના તેવર બદલાયા, પ્રશાંત કિશોર જે કોલેજમાં ભણે છે, અમિત શાહ ત્યાંના પ્રિન્સિપાલ છે !

Pravin Makwana

સરકારી નોકરી આવી: ક્લાર્ક અને PO માટે 10,000થી વધારે ઉમેદવારોની કરવાની છે ભરતી, ફટાફટ કરી દેજો અરજી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!