GSTV
Home » News » દીવમાં રાત્રે બાઇક ચાલકે સર્જ્યો વિચિત્ર અકસ્માત ! CCTV નો વિડિયો વાયરલ

દીવમાં રાત્રે બાઇક ચાલકે સર્જ્યો વિચિત્ર અકસ્માત ! CCTV નો વિડિયો વાયરલ

કેન્દ્ર શાશીત દીવમા મોડીરાત્રે વાહનચાલકનો અકસ્માત સીસીટીવી કેમેરા સામે આવ્યો હતો. સીસીટીવીમાં જોઇ શકાય છે કે એક બાઇક ચાલક રાત્રી દરમિયાન દિવના બંદર વિસ્ત્તારમાં સાઇડમાં પાર્ક કરેલી ગાડીને ટકરાય છે. દીવમાં લોકો ફરવા માટે જતા હોય છે. પણ ઘણીવાર લોકોને ફરવાના બહાને એટલો બધો દારૂ પીવે છે કે પોતાને ગાડી ચલાવવાનું ભાન પણ રહેતું નથી. જેનો નજારો આપ આ વાઈરલ થયેલા સીસી ટીવી ફૂટેજમાં જોઈ શકો છો.

 

Related posts

ધોની કમાન્ડો લુકમાં થયા સ્પોટ, અંદાજ જોઈને ફેન પડ્યા આશ્વર્યમાં,VIDEO વાયરલ

Mansi Patel

અમદાવાદમાં સામાન્ય બાબતે એક યુવકને બે ભાઈઓએ જીવતો સળગાવી દીધો

Nilesh Jethva

ભાવનગરમાં કોંગ્રેસના આગેવાન પર હુમલો, સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!