કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં દરિયામાં ત્રણ યુવાનો ડૂબ્યા છે. જેમાંથી બેને બચાવી લેવાયા છે. જ્યારે એકની શોઘખોળ ચાલી રહી હતી. દરમિયાન તેનો મૃતદેહ મળી આવ્યો. દીવમાં ઘોઘલા પુલ પરથી ન્હાવા જતાં ત્રણેય યુવકો દરિયામાં ડૂબાયા હતા. બચાવી લેવાયેલા બંને યુવકોને હોસ્પિટલ ખસેડાયા હતા.