GSTV
Home » News » Video : દારૂના નશામાં અંધાધુન ડ્રાઇવિંગ એક સાથે 22 લોકોને લીધા અડફેટે જાણો ક્યાંની છે ઘટના ?

Video : દારૂના નશામાં અંધાધુન ડ્રાઇવિંગ એક સાથે 22 લોકોને લીધા અડફેટે જાણો ક્યાંની છે ઘટના ?

દિવના નાગવા બીચ અને એરપોર્ટરોડ પર કાર ચાલકે 22 લોકોને અડફેટે લીધા હતા. 22 માંથી બેની હાલત ગંભીર હોવાથી સારવારઅર્થે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલક વિરુદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનોનોંધાયો છે. હાલ દિવાળીના મીની વેકેશનમાં દીવમા ટુરીસ્ટોનો મોટો ધસારો જોવા મળી રહ્યોછે.

WATCH ALSO 

Related posts

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi

અમદાવાદ: મનપા દ્વારા જર્જરીત મકાનો દૂર કરાયા, અનેક પરિવારો બેઘર બનતા હાલાકી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!