વિપુલ ચૌધરીની મુશ્કેલી વધી છે. જોડીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લીમિટેડમાં બનવા બદલ જિલ્લા સજીસ્ટારે તેમને નોટિસ ફટકારી છે અને કહ્યું છે કે તેમનું સભ્ય પદ કેમ ન રદ કરવામાં આવે. નોધનિય છે કે મંડળીના પેટાનિયમ-7(1) મુજબ જોડીયા ગામમાં રહેતા હોય તો જ સભાપદ બની શકાય છે. આમ વિપુલ ચૌધરી જાણી જોઈ ખોટી રીતે સભ્ય બન્યા હોય તેથી તેમની સામે સભ્ય પદ રદકરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
દૂધસાગર ડેરી ઘી ભેળસેળ મામલે ડેરીના પૂર્વ ચેરમેનની મુશ્કેલી વધી
દૂધસાગર ડેરી ઘી ભેળસેળ મામલે ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોરે મુકેલી આગોતરા જામીન અરજી ફગાવાઇ છે. સ્પેશિયલ એસીબી કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. સ્પેશિયલ સરકારી વકીલ વિજય બારોટની દલીલ આધારે જામીન અરજી ફગાવવામાં આવી હતી. ધરપકડથી બચવા આશાબેન ઠાકોરે જામીન અરજી મુકી હતી.
READ ALSO
- તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ
- BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
- પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર
- દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
- પુરુષોમાં ઝડપથી વધી રહી છે નપુંસકતાની સમસ્યા, આજે જ આ વસ્તુઓ ખાવાનું છોડી દો…