GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

વિપક્ષી નેતાનો ટોણો : ચા વાળાની સરકારમાં ચાના કપમાં પણ કોંગ્રેસ સાથે અન્યાય

નવસારી જિલ્લા પંચાયતમાં ચાના કપ મુદ્દે વિવાદ થયો છે. ભાજપી સભ્યોને કાચના ગ્લાસમાં અને કોંગ્રેસી સભ્યોને કાગળના ગ્લાસમાં ચા આપતા વિવાદ થયો હતો. વિપક્ષી નેતાએ ચા વાળાની સરકારમાં ચાના કપમાં પણ કોંગ્રેસ સાથે અન્યાય ના આક્ષેપ લગાવ્યા છે. જિલ્લા પંચાયત પ્રમુખે હસીને વાતને ટાળી હતી. જો કે બીજીવાર તકેદારી રાખવાની કેફિયત રજૂ કરી હતી.

READ ALSO

Related posts

ચીનની દાદાગીરી સામે બહુ આકરો જવાબ આપવામાં આવશે, ટ્રમ્પે આપી ધમકી

Arohi

હેપ્પી બર્થ ડે : ભારતીય ક્રિકેટરથી કોમેન્ટેટર અને હવે કોચ તરીકે પણ એવી જ લોકપ્રિયતા

Bansari

મહિસાગર જિલ્લામાં એક સાથે 17 પોઝિટીવ કેસ સામે આવતા ફફડાટ મચ્યો આરોગ્ય તંત્ર થયું દોડતું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!