GSTV
Gandhinagar Videos ગુજરાત ટોપ સ્ટોરી

સરકાર વિરુદ્ધ કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર, કોંગ્રેસે કર્યો આ રીતે વિરોધ

વિપક્ષ કોંગ્રેસ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર કરવામાં આવતા કોંગ્રેસના બાકીના સભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યુ હતું. તો આ સાથે કોંગ્રેસના સભ્યોએ વેલમાં ધસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારે અધ્યક્ષે વિનંતી કરવા છતાં કોંગ્રેસના સભ્યો પરત ન ફરતા કોંગ્રેસના સભ્યોએ અધ્યક્ષે સાર્જન્ટને આદેશ આપ્યો હતો કે કોંગ્રેસના સભ્યોને ગૃહની બહાર કરવામા આવે છે. જેથી સાર્જન્ટ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને ટીંગાટોળીને કરીને ગૃહની બહાર લઇ જવાયા હતા.

વિધાનસભા સત્રમાં વિપક્ષના હોબાળા અને વોક આઉટ બાદ વિપક્ષ નેતાએ પ્રેસ સંબોધીને સરકાર પર ખેડૂત વિરોધી હોવાના આક્ષેપ સાથે પ્રહાર કર્યા હતા. આ સાથે ધારાસભ્યના વધેલા પગાર અંગે પણ નિવેદન આપ્યું હતું.

Related posts

GUJARAT ELECTION / દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં 14 ટકા ઓછું મતદાન, પાટીદાર વિસ્તારોમાં મતદાનનો માહોલ સૂસ્ત રહેતા ઉમેદવારોની ઉંઘ ઉડી

Kaushal Pancholi

LIVE! ગુજરાત ચૂંટણી/ સૌથી વધુ તાપીમાં 64.27% અને સૌથી ઓછું જામનગર 42.26 ટકા મતદાન

pratikshah

ગુજરાત ચૂંટણીમાં આફ્રિકન એન્ટ્રી/ વિશેષ આદિવાસી બુથ પર મતદાનનો મળ્યો પહેલો મોકો, જંબૂરમાં વોટ કરવાની ખુશીમાં મચાવી ધમાલ

HARSHAD PATEL
GSTV