GSTV

PMના રાષ્ટ્ર જોગ સંબોધનને ફરી વખત મળ્યા ડિસલાઈક, ભાજપે નંબર છુપાવવા ડિસલાઈકનું બટન કર્યું બંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એક વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર તેમજ વિવિધ વેબસાઇટ પર પીએમ મોદીની સ્પીચને લાઇક કરતા ડિસ્લાઇક વધુ મળી. કોરોનાકાળનું આ મોદીનું સૌથી ટૂંકું સંબોધન હતું. જે 12.26 મિનિટનું હતું. આ અગાઉ તેમણે 30 જૂને કરેલું સંબોધન 17 મિનિટનું હતું.

ભાજપે પોતાની ચેનલ ઉપરથી ડિસલાઈકના નંબર છુપાવ્યા

મોદીના સંબોધન પહેલા ભાજપની યૂટ્યુબ ચેનલ પર લાઈકથી વધારે ડિસલાઈક હતા. જ્યારે મોદીનું ભાષણ પૂરું થયું ત્યારે ભાજપે પોતાની ચેનલ પરથી આ વીડિયોમાં ડિસલાઈક નંબર છૂપાવી દીધા. એટલે કે આ વીડિયોમાં લાઈક-ડિસ લાઈક તો કરી શકીએ છીએ. પરંતુ તેના નંબર જાણી શકતા નથી. જોકે પીએમઓ નરેન્દ્ર મોદી અને પીઆઇબીની ચેનલો પર મોદીના આ ભાષણ પર ડિસલાઈકથી વધારે લાઈક હતા.

ભારતમાં પ્રતિ 10 લાખમાં મૃત્યુદર 83

ભારત કરતાં બ્રાઝીલ અને અમેરિકામાં આંક 25 હજાર છે. ભારતમાં પ્રતિ 10 લાખમાં મૃત્યુદર 83 છે. બ્રિટન સહિતના અનેક દેશોમાં આ આંક 600થી વધારે છે. દુનિયાના સાધન સંપન્ન દેશોની તુલનામાં ભારત પોતાના વધારેમાં વધારે લોકોનું જીવન બચાવવામાં સક્ષમ બન્યો છે. આજે દેશમાં કોરોના દર્દીઓના માટે 90 લાખથી વધુ પથારીની સુવિધા ઉપલબ્ધ ચે. 12 હજાર કોરોન્ટાઈન્ટ સેન્ટર છે. 200 હજાર લેબ કામ કરી રહી છે.

મહામારી વિરુદ્ધ આપણી મોટી તાકાત

દેશમાં ટેસ્ટની સંખ્યા 10 કરોડના આંકને પાર કરી જશે. કોવિડ મહામારી વિરુદ્ધ આપણી મોટી તાકાત રહી છે. સેવા પરમો ધર્મને મંત્રને ચરિતાર્થ કરતા ડોક્ટર, નર્સીસસ હતિ સેવા કરનારાઓ નિસ્વાર્થ સેવા કરી રહ્યા છે. પીએમ મોદીનું કહેવુ છે કે, આ સમય લાપરવાહીનો નથી. આ સમય એવું માની લેવાનો નથી કે કોરોના ચાલ્યો ગયો. અથવા પછી હવે કોરોનાથી કોઈ ભય નથી. હાલના દિવસોમાં આપણે બધાએ ખૂબજ ફોટાઓ અને વિડિયો જોયા છે. તેમાં જોવા મળે છે. જેની અસાવધાની રાખી છે. આ બરાબર નથી. જો તમે લાપરવાહ વર્તી રહ્યા છો. માસ્ક વિના ફરી રહ્યા છો તો તમે તમારી જાતને, પરિવારને, બાળકોને વૃદ્ધોને એટલા જમોટા સંકટમાં નાંખી રહ્યા છો.

બજારોમાં પાછી ફરી રહી છે રોનક

સમય સાથે આર્થિક પ્રવૃત્તિઓ પણ ઝડપથી વધી રહી છે. આપણામાંના મોટા ભાગના લોકો આપણી જવાબદારીઓ નિભાવવા, જીવનને ફરીથી ગતિ આપવા માટે દરરોજ ઘરની બહાર નીકળી રહ્યા છે. તહેવારોની આ સીઝન ધીરે ધીરે બજારોમાં પણ ફરી રહી છે.

માસ્ક વિના ફરી રહ્યા છો

પીએમ મોદીનું કહેવુ છે કે, આ સમય લાપરવાહીનો નથી. આ સમય એવું માની લેવાનો નથી કે કોરોના ચાલ્યો ગયો. અથવા પછી હવે કોરોનાથી કોઈ ભય નથી. હાલના દિવસોમાં આપણે બધાએ ખૂબજ ફોટાઓ અને વિડિયો જોયા છે. તેમાં જોવા મળે છે. જેની અસાવધાની રાખી છે. આ બરાબર નથી. જો તમે લાપરવાહ વર્તી રહ્યા છો. માસ્ક વિના ફરી રહ્યા છો તો તમે તમારી જાતને, પરિવારને, બાળકોને વૃદ્ધોને એટલા જમોટા સંકટમાં નાંખી રહ્યા છો.

મોટા સંકટમાં નાંખી રહ્યા

આ સમય લાપરવાહીનો નથી. આ સમય એવું માની લેવાનો નથી કે કોરોના ચાલ્યો ગયો. અથવા પછી હવે કોરોનાથી કોઈ ભય નથી. હાલના દિવસોમાં આપણે બધાએ ખૂબજ ફોટાઓ અને વિડિયો જોયા છે. તેમાં જોવા મળે છે. જેની અસાવધાની રાખી છે. આ બરાબર નથી. જો તમે લાપરવાહ વર્તી રહ્યા છો. માસ્ક વિના ફરી રહ્યા છો તો તમે તમારી જાતને, પરિવારને, બાળકોને વૃદ્ધોને એટલા જમોટા સંકટમાં નાંખી રહ્યા છો.

અચાનક ફરીથી વધવા લાગ્યા

અમેરિકા સહિત અન્ય દેશોમાં કોરોના કેસ ઘટી રહ્યા છે. પરંતુ અચાનક ફરીથી વધવા લાગ્યા છે. અને ચિંતાજનક મૃત્યુ થઈ રહ્યા છે. સંત કબીરે કહ્યું છે કે ઘણી વખત પાકતી એવી ફસલ જોઈને આનંદમાં ભરી જઈ એ છીએ. પરંતુ જ્યાં સુધી ફસલ ઘરે ના આવી જાય ત્યાં સુધી લાપરવાહી ન દાખવવી જોઈએ.

વધુ લોકોનું જીવન બચાવવામાં સફળ

પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં રિકવરી દર સારો છે, મૃત્યુદર ઓછો છે. વિશ્વના સંસાધન સમૃદ્ધ દેશોની તુલનામાં, ભારત તેના વધુને વધુ નાગરિકોના જીવન બચાવવામાં સફળ રહ્યું છે. કોવિડ રોગચાળા સામેની લડતમાં પરીક્ષણોની વધતી સંખ્યા એ મોટી શક્તિ રહી છે.

ત્યાં સુધી કમજોર નથી થવાનું

સાથીઓ જ્યાં સુધી આ મહામારીની ખતમ ના થાય ત્યાં સુધી કમજોર નથી થવાનું. આપણે માનવતાને બચાવવા માટે આખી દુનિયામાં કામ કરી રહ્યા છે. આપણા વૈજ્ઞાનિકો રસી બનાવવા જીજાનથી લાગેલા છે. ભારતમાં પણ કોરોના વેક્સિન પર કામ થઈ રહ્યું છે. કેટલિક એડવાન્સ સ્ટેજ પર છે. કોરોનાની વેક્સિન જ્યારે પણ આવશે. દરેક ભારતીયો સુધી કેવી રીતે પહોંચાડવી તેની તૈયારીઓ ચાલી રહી છે.
રામચરિત માનસમાં બહુ સરસ વાત છે, પરંતુ સાથે સાથે અનેક પ્રકારની ચેતવણીઓ પણ છે. જેમ જેમ રામચરિત માનસમાં કહ્યું છે. રિપુ ઋજ પાવક પાન.

થોડી પણ લાપરવાહી બગાડી શકે છે

અર્થાત આપ શત્રુ, તાપ, બીમારીઓને ક્યારેય ઓછા ન આંકવા, આને હળવાશથી ન લેવા જોઈએ. જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી દુવાઈ નહીં. તહેવારોના સમયમાં એક કઠિન સમયમાંથી બહાર નીકળીને આગળ વધી રહ્યા છે. આપણી થોડી પણ લાપરવાહી બગાડી શકે છે. જીવનની જવાબદારીઓને નિભવવાની અને સતર્કતા જાળવશું જો જ જીવન આનંદ મળશે.

મૃત્યુદર ઓછો છે

આજે દેશમાં રિકવરી રેટ સારો છે, મૃત્યુદર ઓછો છે, દુનિયાના સાધન સંપન્ના દેશોની તુલનામાં ભારત પોતાના વધારેમાં વધારે નાગરિકોનું જીવન બચાવવામાં સફળ થઈ રહ્યું છે. કોવિડ મહામારી સામે લડાઈમાં ટેસ્ટની સંખ્યામાં વધારો કર્યો તે આપણી એક મોટી તાકાત રહી છે. પીએમ મોદીએ કહ્યું કે, પરંતુ અમે તે ભૂલવું ન જોઈએ કે લોકડાઉન ભલે ચાલ્યું ગયું હોય, વાયરસ નથી ગયો. વિતેલા સાતથી આઠ મહિનામાં પ્રત્યેક ભારતીયોના પ્રયાસથી ભારતમાં આજે જેવી રીતે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. આપણે તેને બગડવા દેવાનો નથઈ. તો વધારેમાં કહ્યું કે, સમયની સાથે આર્થિક ગતિવિધિઓની સાથે ઝડપથી વધી રહી છે. આપણામાંથી મોટાભાગના લોકો પોતાની જવાબદારીઓ નિભાવવા માટે કે ફરીથી જીવનને ગતિ દેવા માટે રોજ ઘરોથી બહાર નિકળી રહ્યાં છે. તહેવારોની સીઝનમાં વિવિધ બજારોમાં રોનક પરત ફરી રહી છે.

વેક્સિન પહોચે તે માટે ઝડપથી કામ કરી રહ્યાં છીએ


કોરોનાની વેક્સિન જ્યારે પણ આવશે તે જલ્દીથી પ્રત્યેક ભારતીયો સુધી કેવી રીતે પહોંચશે તેના માટે સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે. એક એક નાગરિક સુધી વેક્સિન પહોચે તે માટે ઝડપથી કામ કરી રહ્યાં છીએ. હું તમને પ્રાર્થના કરું છું. તમને હું સુરક્ષિત અને પરિવારને સુખી જોવા માગું છું. તહેવારો ઉત્સાહ અને આનંદ ભરે તેવું ઈચ્છું છું. હું મીડિયાના સાથીઓ અને સોશ્યલ મીડિયાના સાથીઓ સહિત લોકોમાં નિયમોના પાલન બાબતની જાગૃતિ લાવવા જેટલું જનજાગૃતિનું અભિયાન લાવશો તે દેશની મોટી સેવા ગણાશે. તમે અમને સાથ આપો. દેશના કોટી લોકોને સાથ આપો. સ્વસ્થ રહો, તેજ ગતિથી આગળ વધો. દેશને પણ આગળ વધારો આ શુભ કામના સાથે નવરાત્રિ, દશેહા, ઈદ, ષડપૂજા, દિવાળી સહિત તમામ તહેવારોને તમામ દેશવાસીઓને ધન્યવાદ આપું છું.

215 દિવસમાં સાતમી વખત દેશને સંબોધન

ભારતમાં જ્યારે કોરોના સંક્રમણની શરૂઆત થઈ ત્યારથી પ્રધાનમંત્રી મોદી છઠ્ઠી વખત રાષ્ટ્રના નામે સંદેશ જાહેર કરી ચુક્યાં છે. આજે તેનું સાતમુ રાષ્ટ્રના નામે સંબોધન છે. માર્ચ મહિનામાં તેની શરૂઆત થઈ હતી અને 19 માર્ચના રોજ તેણે લોકોને જનતા કર્ફ્યુની અપીલ કરી હતી. આ સંબોધનમાં પ્રધાનમંત્રીએ હમ સ્વસ્થ તો જગ સ્વસ્થનો નારો આપ્યો હતો. પોતાના આ સંબોધનમાં તે 22 માર્ચના સવારે 7 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી તમામ દેશવાશીઓએ જનતા કર્ફ્યુનુ પાલન કરવાનો આગ્રહ કર્યો છે. તેણે લોકોને ઘરોથી બહાર નહીં નિકળવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ તમામ કોરોના યોદ્ધાઓને સમ્માનમાં પાંચ મિનિટ તાળી વગાડીને અને થાળી વગાડીને અને પછી ફરી ઘંટી વગાડીને હોંસલો વધારવા માટે અને સેલ્યુટ કરવા માટે આગ્રહ કર્યો હતો.

Related posts

પીએમની મુલાકાત બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટના સીઈઓનું મોટુ નિવેદન, કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગ માટે વહેલી તકે શરૂ થશે પ્રક્રિયા

Nilesh Jethva

VIRAL VIDEO/ લગ્નમાં આવેલી મહિલાએ વરરાજાને ભેટમાં આપી AK-47 એસોલ્ટ રાઈફલ

Pravin Makwana

કેન્દ્ર સરકાર કાયદામાં કરશે ફેરફાર/ વાહનોના રજીસ્ટ્રેશનમાં હવે સામેલ થશે વારસદારનું પણ નામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!