GSTV
Home » News » મુંબઈની ગલીઓમાં દિશા દેખાઈ મિનિ શોર્ટ્સ સાથે ક્રોપ જેકેટમાં, હતો એકદમ HOT અંદાજ

મુંબઈની ગલીઓમાં દિશા દેખાઈ મિનિ શોર્ટ્સ સાથે ક્રોપ જેકેટમાં, હતો એકદમ HOT અંદાજ

મુંબઈની ગલીઓમાં દિશા પટણી બિંદાસ ફરતી જોવા મળી.

આઉટિંગ માટે દિશાએ એકદમ હટકે અને હોટ લુક પસંદ કર્યો હતો.

આ માટે દિશાએ ગ્રે રંગનું ક્રોપ જેકેટ પહેર્યું હતું.

એકદમ ટોન્ડ એબ્સ બતાવતાં દિશાએ ફિટનેસને બતાવ્યું.

તેના લાંબા અને ટોન્ડ પગ સુંદર લાગ્યા મેટાલિક બ્લ્યૂ મિનિ શોટ્સમાં.

ક્રોપ જેકેટ અને મિનિ શોર્ટ્સ સાથે કાળા રંગના ટ્રેનિંગ શૂઝ ખૂબજ સુંદર લાગે છે.

સાથે-સાથે ડે આઉટમાં વધારે કંફર્ટેબલ રહેવા દિશાએ વાળાને પોનીમાં બાંધ્યા છે.

વર્કફ્રંટની વાત કરીએ તો દિશા અત્યારે તેની આગામી ફિલ્મ મલિંગાના શૂટિંગમાં વ્યસ્ત છે.

ફિલ્મને મોહુત સૂરી ડિરેક્ટ કરે છે અને ફિલ્મમાં દિશાની સાથે આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર અને કુનાલ ખેમૂ છે.

Related posts

70 વર્ષોમાં પહેલીવાર આવુ થયુ, પાકિસ્તાને ભારતની આ સેવા પર મુક્યો પ્રતિબંધ

Kaushik Bavishi

 VIDEO: ગુસ્સમાં બિગ બોસનાં સ્ટેજ પર સલમાન ખાન, કહી દીધું શો ને અલવિદા

pratik shah

Maharashtra Electionમાં સલમાન ખાને પણ નાખ્યો વોટ, આ અંદાજમાં પહોંચ્યો પોલિંગ સ્ટેશન

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!