GSTV
Home » News » બાગી-૩માં દિશા પટનીનું પત્તું સાફ, એક મહિનામાં કરવામાં આવશે નવી ટીમની ઘોષણા

બાગી-૩માં દિશા પટનીનું પત્તું સાફ, એક મહિનામાં કરવામાં આવશે નવી ટીમની ઘોષણા

બાગી-2ના પહેલા દિવસના કલેક્શનથી જ અંદાજો લગાવી શકાય કે આ ફિલ્મ સતી કમાણી કરશે. ટાઇગર શ્રોફ સ્ટારર બાગી સફળ ફિલ્મ માનવામાં આવી રહી છે. આ સાથે જ તેના ત્રીજા ભાગની ચર્ચા પણ કરવામાં આવે રહી છે કે ફિલ્મની લીડ એક્ટ્રેસને બદલવામાં આવી શકે છે.

ફિલ્મના નિર્દેશક સાજિદ નડીયાદવાલાએ જણાવ્યું કે, મારી ટીમ ‘બાગી-૩’ની લીડ એક્ટ્રેસનું નામ નક્કી કરશે અને એક મહિનામાં આની ઘોષણા કરવામાં આવશે. નડિયાદવાલાએ આ વાત ‘બાગી-૩’ની સ્ક્રીનિંગ વખતે મીડિયા સમક્ષ કહી હતી.

જાણવા મળ્યું હતું કે બાગી-૩માં દિશા પટની અને ટાઈગર શ્રોફની જોડો ફરી જોવા મળશે. જયારે સાજિદ નડિયાદવાલાને બાગી-૩ની અભિનેત્રી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તમને જણાવ્યું કે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર હજી કામ ચાલુ છે અને મહિનામાં તેની જાણ થઇ જશે અને ત્યારે અમે તની ઘોષણા કરીશું.

બાગી-2એ પોતાના પહેલા દિવસની કમાણીથી સાબિત કરી બતાવ્યું કે હજી પણ બોલીવુડમાંથી એક્શન મસાલા એન્ટરટેનર ફિલ્મોનો ક્રેઝ ઓછો થયો નથી. આ પ્રકારની ફિલ્મો પહેલા પણ હિત સાબિત થતી હતી અને આજે પણ આવી ફિલ્મો દર્શકોને સિનેમાઘરોમાં ખેચી લાવવામાં સફળ રહે છે.

અક્ષય કુમારે ટ્વીટ કરીને ટાઇગર શ્રોફ માટે એવી મોટી વાત કરી છે જેને લઇને ટાઇગર પોતાના પર ગર્વ કરે. અક્ષયે ટ્વીટમાં લખ્યું કે, ‘બોલીવુડ હવે ગર્વથી કહી શકશે કે તેમની પાસે પોતાનો ‘ટોની જા’ છે.’

Related posts

મતદાન જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડરે જ ન કર્યું મતદાન, જાણો કારણ

Path Shah

Video: સીધી-સાદી દેખાતી ‘દયા બેન’ કરી ચુકી છે આવી બોલ્ડ ફિલ્મો, આવું હતું દિશા વાકાણીનું બોલીવુડ ડેબ્યૂ

Bansari

અર્જુન લગ્ન શા માટે નથી કરી લેતો? આ સવાલ પર આપ્યો એવો જવાબ કે…

Arohi
Do NOT follow this link or you will be banned from the site!