GSTV
Home » News » દિશા પટણીની HOT તસવીરો થઇ રહી છે ઇન્ટરનેટ પર વાયરલ

દિશા પટણીની HOT તસવીરો થઇ રહી છે ઇન્ટરનેટ પર વાયરલ

બોલીવુડની અભિનેત્રી દિશા પટણી પોતાની ફિલ્મો કરતાં પોતાની ફેશન, સ્ટાઇલ સ્ટેટમેન્ટ અને અફેરના લીધે ચર્ચામા રહે છે.

હાલ દિશા પોતાના કથિત બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ સાથે ફિલ્મ ‘બાગી-2’માં વ્યસ્ત છે.

]તાજેતરમાં દિશાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી આ તસવીરોના કારણે એક તરફ દિશાના ચાહકોની સંખ્યામાં વધારો થયો છે, તો બીજી તરફ તે સોશિયલ મીડીયા પર ટ્રોલ પણ થઇ છે.

ફોટોશૂટમાં દિશાનો હોટ અને ગ્લેમરસ અંદાજ જોઇને તમે પણ કહી ઉઠશો wow.

દિશા ભલે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં નવી છે પરંતુ તેની પોપ્યુલારીટી જરાંય ઓછી નથી.

દિશાના કરોડો ચાહકો છે. હોલીવુડ સુપરસ્ટાર જેકી ચેન સાથે ‘કૂંગ ફૂ યોગા’ અને સુશાંત સિંહ રાજપુત સાથે એસ એસ ધોની ફિલ્મ કરનારી દિશા હાલ પોચાના કથિત બોયફ્રેન્ડ ટાઇગર સાથે  પોતાની આગામી ફિલ્મ બાગી-2નું શુટિંગ કરી રહી છે.

આ પહેલાં પણ દિશાએ સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો પોસ્ટ કરીને બોલીવુડમાં ખળભળાટ મચાવ્યો હતો.

 

 

 

Related posts

જે દેશે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન કર્યું હતું તેને મોદીએ આ રીતે દોડતા કરી દીધા

Mayur

ડિપ્રેશનમાંથી બહાર આવવામાં મદદ કરશે આ ટીપ્સ, રાખો આટલી વાતોનું ધ્યાન

Arohi

ભવિષ્યમાં હૃદય રોગ ન થાય તે માટે તમારા બાળકને આત્યારથી જ ખવડાવો આ વસ્તુઓ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!