GSTV
Home » News » દિશા પટણીએ શેર કરી Hot Photos,ટાઇગર સાથે  વિદેશમાં કરશે ન્યુ યર સેલિબ્રેટ

દિશા પટણીએ શેર કરી Hot Photos,ટાઇગર સાથે  વિદેશમાં કરશે ન્યુ યર સેલિબ્રેટ

દ્શા પટણીએ ફરી એકવાર પોતાના હોટ ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. દિશા હાલ પોતાના બોયફ્રેન્ડ ટાઇગર સાથે ન્યુયર સેલિબ્રેટ કરવા માટે ફોરેન પોંચી ગઇ છે અને ત્યાથી તે પોતાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. તે બીચ પર હોટ લુકમાં જોવા મળી હતી.

 તાજેતરમાં જ ટાઇગર સાથે તે એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. આ દરમિયાન ટાઇગર દિશાના ખોળામાં બેસી ગયો હતો તેવી તસવીરો સોશિયલ મીડિયા પર ફરતી થઇ હતી.

દિશાએ આ તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. શેર કરતાંની સાથે જ દિશાની આ તસવીરોને લાખો લાઇક્સ મળવા લાગ્યાં હતાં.

અગાઉ દિશાએ એક જાણીતી મેગેઝીન માટે પણ ફોટોશૂટ કરાવ્યું હતું. તેના આ ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયાં હતાં.

હાલ દિશા અને ટાઇગર તેમની અપકમિંગ ફિલ્મ ‘બાગી2’નું શુટિંગ કરી રહ્યાં છે. ફિલ્મનું ફર્સ્ટ શેડ્યુઅલ પુરું થતાં દિશાએ અનેક તસવીરો શેર કરી હતી.

તાજેતરમાં જ દિશાએ ક્રિસમસ પર પોતાની સ્પેશિયલ ફોટો શેર કરી હતી, જેમાં તે સેન્ટા સાથે જોવા મળી રહી છે.

Related posts

આ એક્ટ્રેસે લગ્નની આગલી રાત્રે જ પતિને છોડી બીજા અભિનેતા સાથે બાંધ્યા હતા શારીરિક સંબંધો

Kaushik Bavishi

લીજા હેડનના પૂત્રએ માના બેબી બંપને કરી KISS, વાયરલ થઈ ફોટો

Kaushik Bavishi

નિક જોનસનો દેસી અંદાજ, ખડકે ગ્લાસી ગીત પર કર્યા ડાંસ મુવ્સ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!