GSTV
Home » News » PHOTOS : ટાઇગર શ્રોફ અને દિશા પટણી ફરી એકવાર એકસાથે સ્પોટ થયાં

PHOTOS : ટાઇગર શ્રોફ અને દિશા પટણી ફરી એકવાર એકસાથે સ્પોટ થયાં

ટાઇગર શ્રોફ અને દિશા પટણીના અફેરની ચર્ચા બોલીવુડમાં ઘણા લાંબા સમયથી ચાલી રહી છે. તેઓ ઘણી વખત જાહેરમાં સાથે પણ જોવા મળ્યાં છે. અંબાણીની પાર્ટી હોય કે પછી હેન્ગાઉટ હોય આ બંને ઘણી વખત સાથે સ્પોટ થયાં છે પરંતુ તેઓ જાહેરમાં પોતાના આ રિલેશનશીપનો ખુલાસો કરવા નથી માંગતાં.

 

તાજેતરમાં જ ટાઇગર અને દિશા મુંબઇના એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યાં હતાં.

આ હેન્ગઆઉટ વખતે દિશાએ બ્લૂ કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો. ઓ ડ્રેસમાં દિશા સ્ટનીંગ લાગી રહી હતી.

જ્યારે દિશા અને ટાઇગર આ રેસ્ટોરન્ટ માંથી બહાર આવી રહ્યાં હતાં ત્યારે તેમના ફેન્સે તેમને ઘેરી લીઘાં હતાં. કેટલાંક ફેન્સે દિશા પટણી સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો, તો કેટલાંક ફેન્સે દિશાની ફોટો ક્લિક કરી હતી.

પિન્ક કલરની ટિશર્ટમાં ટાઇગર ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. ટાઇગરે તેના એક ફેન સાથે સેલ્ફી ક્લિક કરી હતી.

ટાઇગરની બહેન કૃષ્ણા પણ ખૂબ જ સ્ટાઇલિશ અને બ્યુટીફુલ લાગી રહી હતી.

 

ટાઇગર અને દિશાની સાથે ટાઇગરની બહેન કૃષ્ણા શ્રોફ પણ હતી. દિશા ટાઇગરની બહેન કૃષ્ણાનો હાથ પકડીને રેસ્ટોરન્ટની બહાર આવતાં સ્પોટ કરવામાં આવી હતી.

Related posts

UPમાં Viral થઈ રહી છે “ અલ્લાહ વાળી માછલી”, કિંમત પહોંચી લાખો સુધી

Mansi Patel

આ કંપનીએ બનાવ્યુ દુનિયાનું પહેલું સોનાનું ATM કાર્ડ, લાખોમાં છે કિંમત

Mansi Patel

એર ઈન્ડિયાની મુશ્કેલીઓમાં થયો વધારો,120 પાયલોટોએ આપ્યા રાજીનામા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!