GSTV
Bollywood Entertainment Trending

ફિલ્મ ‘મલંગ’થી રિલિઝ થયો દિશા પટની અને અનિલ કપૂરનો ફર્સ્ટ લુક, જુઓ PHOTOS

ફિલ્મ મલંગનાં સેટ પરથી આદિત્યરોય કપૂરનો પ્રથમ લૂક જાહેર થયો હતો. અને હવે અભિનેતા અનિલકપૂર અને દિશા પટનીનો પણ ફર્સ્ટ લુક જાહેર થયો છે. આ ફિલ્મે પહેલાજ પોતાના લુકનાં રિલીઝ થી દેશ ભરમાં ચર્ચા વહોરી હતી.

દિશા પટનીનો અંદાઝ એકદમ કૂલ લાગી રહ્યો છે. જ્યારે અનિલ કપૂરનાં હાથમાં બંદૂક છે એક ગેંગસ્ટરનાં રૂપમાં નજરે પડી રહ્યાં છે. ફિલ્મનાં પોસ્ટર શેર કર તાનમી સાથે દિશા પટની કેપ્શનમાં લખે છે. કે હું પ્રેમમાં છું જિંદગીનાં એક છેડાથી લઈને અન્ય સુધી જીવવાનો પ્રયત્ન કરી રહી છું.

જ્યારે અનિલ કપૂર ફિલ્મ મલંગમાં પોતાનો પોસ્ટર શેરકરતા લખે છે કે ભગવાનનાં હાથમાં તમારી જિંદગી છે અને પિસ્તોલ અનિલ કપૂર નાં હાથમાં છે. જ્યારે ખબર આવી હતી કે બી ટાઉનની નવી હોટ જોડી આદિત્ય રોય કપૂર અને દિશા પટની ફિલ્મ મલંગમાં એક અંડરવોટર કિસિંગ સીક્વેસ પર્ફોમન્સ કરતા નજરે આવશે.

આ ફિલ્મનું નિર્દેશન મોહિત સૂરી એ કર્યુ છે. જ્યારે આ ફિલ્મ 7 ફેબ્રુઆરી 2020નાં રોજ રિલિઝ થશે.

READ ALSO

Related posts

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ

GSTV Web Desk

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે

Hardik Hingu
GSTV