GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

એકતા કપૂરને દિશા પટણી પર આ એક વાતને લઈને છે સૌથી વધારે ભરોસો, ખુલાસો કર્યો કે હવે તે…

હાલ રૂપેરી પડદે કોમેડી ફિલ્મોનો સમય પણ ચાલી રહી છે. તેથી જ એકતા કપૂર એક કોમેડી ફિલ્મની યોજના કરી રહી છે. જે માટે તેણે દિશા પટાણીને કન્ફર્મ કરી છે. એકતા અને દિશાપ્રથમ વખત સાથે કામ કરશે. એકતાની આ ફિલ્મમાં દિશા પંજાબી યુવતીના પાત્રમા ંજોવા મળશે.

છેલ્લી કોમેડી ફિલમ ‘ડ્રીમ ગર્લ’ની સફળતા બાદ એકતાને પણ એક કોમેડી ફિલ્મ બનાવાનું મન થયું છે. ‘ડ્રીમ ગર્લ’ ફિલ્મના લેખક રાજ શાનદિલ્યાએ જ એકતાની ફિલ્મને લખી છે. જોકે તે આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો નથી. દિશા આ ફિલ્મમાં એક નાનકડા ગામડાની પંજાબી યુવતીના પાત્રમાં જોવા મળશે. દિશા માટે પ્રથમ લીડ રોલવાળી પહેલી ફિલ્મ છે. દિશા એકતા સાથે કામ કરવાની તકથી ખુશ છે.

”દિશા આ પાત્ર માટે પરફેક્ટ છે. તે આજની પેઢી સાથે સારી રીતે જોડાયેલી પણ છે. મને નથી લાગતું કે આ ફિલ્મના પાત્ર માટે દિશાથી વધારે કોઇ યોગ્યો હોય.દિશાનું પાત્ર આ ફિલ્મમાં વાઇલ્ડ હોવાની સાથેસાથે માસુમ અને ક્રેઝી પણ છે,” તેમ એકતાએ જણાવ્યું હતું.

Read Also

Related posts

રાજકોટ શહેરમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

pratik shah

બિઝનેસમાં કારનો ઉપયોગ કરતાં હોય તો લોન પર મળશે ટેક્સ છૂટ, આ રીતે કરો ક્લેમ

Bansari

244માં સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ આપી અમેરિકાને શુભેચ્છા, છલકી ઉઠ્યો પરસ્પર પ્રેમ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!