GSTV
Bollywood Entertainment Trending

દિશા પટની જોવા મળી કોઈ નેતા સાથે, ટ્રોલર્સે કહ્યું-ટાઈગર ઝિન્દા હૈ?

બોલિવૂડની એક્ટ્રેસ દિશા પટની હંમેશાં ટાઈગર શ્રોફ સાથે જોવા મળે છે. પરંતુ તાજેતરમાં જ તે એક વ્યક્તિ સાથે જોવા મળી છે. અને તે સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ આવ્યું નથી. જોકે દિશા શિવસેનાના યુવા વિંગ અધ્યક્ષ આદિત્ય ઠાકરે સાથે બહાર નીકળી હતી. કદાચ તે ડિનર પર ગયા હતા.

અને આ તસવીર સોશિયલ મિડિયા પર આવી તો વાયરલ થવા લાગી. દિશાના ફેન્સને આ ફોટો સારો લાગ્યો, પણ ટાઈગરના ફેન્સને આ ગમ્યું નહીં. ટાઈગરના ફેન્સ દિશાના આ ફોટા પર, એક થા ટાઈગર, ટાઈગર અભી ઝિન્દા હૈ?, અને ટાઈગર કહાં હૈ? જેવી કોમેન્ટો કરીને ટ્રોલ કરી રહ્યા છે.

હવે જ્યારે ટાઈગરના ફેન્સ એક્ટિવ હતા તો આદિત્ય ઠાકરેના ફેન્સ ક્યાં પાછા પડે એમ હતા. સૂરજ દેવ નામના એક યુઝરે લખ્યું, અસલી ટાઈગર, ટાઈગર નહીં ઠાકરે છે. ઈન્સ્ટાગ્રામ પર સોશિયલ મિડીયા યુઝરે દિશાને રિલેશનશિપની પણ સલાહ આપી દીધી છે. બીજાએ લખ્યું, ટાઈગર ક્યા છે? હું હેરાન છું.

દિશા આ રીતે ટાઈગરને છોડીને બીજા સાથે ફરશે તો ટાઈગર ભાઈના રિલેશનશિપ પર તકલીફ પડશે. મેમ તમે આટલા મેલ ફ્રેન્ડ કેમ બનાવ્યા છે, આ ખોટું છે મેડમ કદાચ એટલે જ ટાઈગર તમારી સાથે રિલેશનશિપમાં નથી રહેવા માગતો. દિશાના વર્કની વાત કરીએ તો તે અત્યારે ભારત ફિલ્મ જે સક્સેસ રહી છે તેને એન્જોય કરી રહી છે.

Read Also

Related posts

ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંથી પરત ફરી તમન્ના ભાટીયા, એરપોર્ટ લુક વાયરલ

GSTV Web Desk

શરમ કરો! ગુજરાતની જેલમાં બેઠાબેઠા અઝહર કીટલી ચલાવી રહ્યો છે ખંડણીનું નેટવર્ક, 5 લાખ ના આપતાં વેપારીના ઘરે કરાવી તોડફોડ

Zainul Ansari

કાશ્મીરમાં પંડિત સુરક્ષિત નથી, લેફ્ટનન્ટ ગવર્નર નિષ્ફળ ગયા : પીએમ મોદી જવાબ આપે

Hardik Hingu
GSTV