GSTV

સ્ટેપલેસ બિકીનીમાં બીચ પર જોવા મળ્યો દિશા પાટનીનો ગ્લેમરસ લુક, તસ્વીર જોઈ ફેન્સે બાંધ્યા તારીફોના પુલ

દિશા

Last Updated on March 25, 2021 by Damini Patel

એક્ટ્રેસ દિશા પાટની ખુબસુરત અભિનેત્રીઓ માંથી એક છે. તેઓ પોતાના કિરદાર સાથે સાથે પોતાની સ્ટાઇલ અને લુક પણ દરેકનું દિલ જીતી લે છે. દિશા સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે. તેમણે હાલમાં જ એક ફોટો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. એક્ટ્રેસ આ તસ્વીરમાં સ્ટેપલેસ બિકીનીમાં જોવા મળી રહી છે. આ તસ્વીર હંમેશાની જેમાં સ્ટનિંગ લાગી રહી છે.

દિશાએ સ્ટેપલેસ બિકીનીમાં આપ્યા પોઝ

દિશા પાટનીએ તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીર કેપ્શન વગર શેર કરી છે. એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. થોડા સમયમાં જ આ ફોટોને લાખો લાઇક્સ મળી માહોલી ગયા છે. ફેન્સ કોમેન્ટમાં તેમના લુકની ખુબ તારીફ કરી રહ્યા છે. દિશા સ્ટેપલેસ બિકીનીમાં સ્ટનિંગ લાગી રહી છે.

તસ્વીર પર ફેન્સે આપ્યા રિએક્શન

એમની આ ફોટો પર ઘણા રિએક્શન આવી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપતા પ્રેમ દેખાડી રહ્યા છે. આ ફોટો પર જ્યાં એક યુઝરે કોમેન્ટમાં જણાવ્યું કે તે ખુબ સુંદર લાગી રહી છે, તો બીજા યુઝરે કોમેન્ટ કરી એમના પોઝને પસંદ કરી રહ્યા છે. એ પહેલા પણ દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર બિકીનીની ફોટો શેર કરી જે ઘણી વાયરલ થઇ હતી . દિશાની દરેક તસ્વીર આવતા જ વાયરલ થઇ જાય છે.

દિશા પાટનીના વર્ક ફ્ર્ન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ ‘મંગલ’માં જોવા મળશે. આ ફિલ્મમાં એમના અપોઝીટ આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમુ જોવા મળશે. એ ઉપરાંત બાગી 3માં જોવા મળી હતી. એમાં એનો સ્પેશિયલ અપિરન્સ હતો. દિશા પાટની હવે સલમાન ખાન સાથે રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં જોવા મળશે.

Read Also

Related posts

ઠંડીની સીઝનમાં મોબાઇલ યુઝ કરતી વખતે રાખો આ વાતનું ધ્યાન, નહીંતર ‘બીમાર’ થઇ જશે તમારો ફોન

Bansari

રામબાણ ઇલાજ/ ડાયાબિટિસના દર્દી વાસી મોઢે ચાવી લે આ 4 પાન, ડાયેટ કર્યા વિના કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

Bansari

સાવધાન / આ સિમ આજથી નહીં કરે કામ, તેમા તમારો નંબર તો સામેલ નથી ને?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!