GSTV

દિશા પટાણીએ ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી આપ્યા પોઝ, ફોટોઝએ વધાર્યો ઇન્ટરનેટનો પારો

દિશા પટાણી

Last Updated on October 13, 2021 by Damini Patel

બૉલીવુડ એક્ટ્રેસ અને ફિટનેસ આઇકન દિશા પટાણી પોતાના વિડિયોઝ અને તસવીરોથી લોકોના હોશ ઉડાવતી રહે છે. એકવાર ફરી દિશાએ પોતાના ફોટોથી ઇન્ટરનેટનો પારો ગરમ કરી દીધો છે.

દિશાની ટ્રાન્સપરન્ટ ડ્રેસ

દિશા પણ પોતાના ચાહકો સાથે જોડાયેલ રહેવા માટે સોશિયલ મોડિયા પર ખુબ એક્ટિવ રહે છે. દિશાએ હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોતાની કેટલીક ફોટો શેર કરી છે, જેમાં હંમેશાની જેમ ખુબ સુંદર લાગી રહી છે. આ તસવીરોના કારણે દિશા ફરી એક વખત ચર્ચામાં આવી ગઈ છે. આ ફોટોઝમાં એમણે સિકવેન્સ વાળી ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી છે.

વાયરલ થઇ દિશાની ફોટોઝ

દિશાએ એની સાથે બ્લેક કલરની બોડીકોન ડ્રેસ પહેરી હતી. પોતાના આ લુકને પૂરો કરવા માટે એક્ટ્રેસે એની સાથે પોતાના વાળને મેસી લુક આપ્યો હતો. એની સાથે એને ખુબ હલકો મેકઅપ કર્યો હતો.

પોતે કર્યો છે મેકઅપ

એક્ટ્રેસે કેપ્શનમાં જણાવ્યું કે એમણે પોતાનો મેકઅપ જાતે કર્યો છે. હવે દિશાનો આ અંદાજ એના ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે. થોડા જ કલાકમાં એની ફોટો તેજીથી વાયરલ થઇ ગઈ છે.

Related posts

નવાબ મલિકનો ચોંકાવનારો દાવો: પરમબીર અને વાજેએ રચ્યું હતું એન્ટિલિયાનું કાવતરું, ફેક એન્કાઉન્ટરનો પણ હતો પ્લાન

Bansari

અરબ સાગરના ખજાના પર ચીન અને પાકિસ્તાનની મેલી નજર, શોધ કરતા કરતા ગુજરાતના તટ સુધી આવી ગયા, સર્વે શરૂ કર્યો

Pravin Makwana

ગદર-2/ 20 વર્ષ બાદ ફરી એક વાર તારા સિંહ અને સકીનાના લુકમાં દેખાયા સની દેઓલ અને અમીષા પટેલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!