GSTV

દિશા પાટનીએ બિકીની છોડી અપનાવ્યો દેશી લુક, ટાઇગરની બહેન સહીત ફેન્સે કર્યું આ રીતે રિએક્ટ

દિશા

Last Updated on September 15, 2021 by Bansari

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પાટની પોતાની ગ્લેમરસ તસ્વીરોને લઇ આવેલ લાઇફસ્ટાઇલને લઇ ચર્ચામાં રહે છે. ક્યારેક વેસ્ટર્ન આઉટફીટમાં તો ક્યારેય બિકીનીમાં, દિશા પોતાની તસ્વીર શેર કરતી રહે છે. હવે લાંબા સમય પછી દિશાએ ટ્રેડિશનલ આઉટફિટમાં પોતાની ફોટો શેર કરી છે જેને જોઈ ફેન્સ એમની તારીફ કરતા થાકી નથી રહ્યા.

દિશાએ લાઈટ ગ્રીન કલરનું હેવી ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યું છે. પોતાના ઘરની અંદર લીધેલી તસ્વીરમાં એમને જોઈ અંદાજ લગાવી શકાય કે એક્ટ્રેસ કોઈ ફંક્શન માટે તૈયાર થઇ છે. આ દીપ નેક આઉટફિટ સાથે એમણે એક્સેસરીમાં માત્ર પર્લ એન્ડ સ્ટોન સ્ટડેડ ઇયરિંગ પહેરી છે. લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળમાં દિશા ખુબ સુંદર લાગી રહી છે.

ટાઇગરની બહેને કરી તારીફ

ટાઇગર શ્રોફની બહેન આયશા, દિશા અગ્રવાલે દિશાની તારીફ કરી છે. ફેન્સે પણ એક્ટ્રેસને ‘ગોર્જીયસ’, ‘બ્યુટી કવીન’ કહી કોમ્પ્લીમેન્ટ કરી છે. આમ તો આ ટ્રેડિશનલ આઉટફિટમાં દિશાની આ તસ્વીર પર ભલા કોની નજર નહિ રહે.

આ છે દિશાની અપકમિંગ ફિલ્મ

દિશા પાટની છેલ્લી વખત રાધેમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં એ એણે સલમાન ખાન સાથે લીડ રોલ પ્લે કર્યો હતો. ફિલ્મ દર્શકો અને ક્રિટીક્સનો નેગેટિવ રિસ્પોન્સ મળ્યો હતો, પરંતુ દિશા પાટનીની એક્ટિંગ પસંદ કરવામાં આવી હતી. એમની આવનારી ફિલ્મ કેટીના અને એક વિલન રિટર્ન્સ છે.

Read Also

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!