બોલિવૂડ એક્ટ્રેસ Disha Patani તેની ફિલ્મો કરતાં તેના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર વધુ ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રી દિવાળી પાર્ટીની તસવીરો સામે આવી છે. આ દિવાળી પાર્ટીમાં દિશા પટણી ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે.

આ દરમિયાન દિશા પટનીએ રેડ કલરની સાડી પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દિશા પટનીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ હતી.

સાડી પહેરેલી જોવા મળી હતી દિશા પટની
વાયરલ થઈ રહેલી આ તસવીરમાં દિશા પટની સાડી પહેરેલી જોવા મળી રહી છે. દિશા પટનીની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

દિશા પટનીનો આ લુક ઘણો બોલ્ડ હતો
દિશા પટણી આ નવા લૂકમાં ખૂબ જ બોલ્ડ લાગી રહ્યો છે. દિશા પટનીની આ તસવીર આવતા જ ફેમસ થઈ ગઈ હતી.

આ તસવીરમાં અભિનેત્રી ખુલ્લા વાળ સાથે જોવા મળી રહી છે.

એક તસવીરમાં તે નમસ્તે કહેતી જોવા મળી રહી છે. દિશા પટણીની આ તસવીર ફેન્સને ઘણી પસંદ આવી રહી છે.
GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/K2PGXCtwT948Im49fwbfsd
GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1
READ ALSO
- તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા
- છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ
- લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશન પાસે માથું અને હાથ-પગ વગરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો
- શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી
- BREAKING : છત્તીસગઢમાં વિષ્ણુદેવને મુખ્યમંત્રી બનાવ્યા બાદ બે ડેપ્યુટી CMના નામની ચર્ચા