નહી જોયો હોય દિશા પટણીનો આવો હૉટ બીકિની અવતાર, સેક્સી તસવીરોએ ઇન્ટરનેટ પર લગાવી આગ


બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણીની ગણતરી ઇન્ડસ્ટ્રીની હૉટ એક્ટ્રેસીસમાં થાય છે. જો કે દિશા હાલ માલદિવમાં હોલીડે એન્જોય કરી રહી છે. આ દરમિયાન તે પોતાની હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. તેના ફોલોઅર્સને તેનો આ અંદાજ ખૂબ જ પસંદ છે. આ જ કારણ છે કે દિશાની તસવીરો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.

સામે આવેલી તસવીરોમાં દિશા ફ્લોરલ પ્રિન્ટ બ્લૂ બૉડી હેંગીંગ હાઇ સ્લિટ ગાઉનમાં ખૂબસુરત લાગી રહી છે.

બીજી તસવીરમાં તે વ્હાઇટ બિકીનીમાં ખૂબ જ સેક્સી લાગી રહી છે. આ દરમિયાન તે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી રહી છે.

જણાવી દઇએ કે દિશા મોટાભાગે ટાઇગર શ્રોફ સાથે પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં રહે છે.

પાછલાં ઘણાં વર્ષોથી તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હાલ દિશા પટણી સાથે ટાઇગર શ્રોફ પણ માલદિવમાં હોલીડે એન્જોય કરી રહ્યો છે.

જણાવી દઇએ કે દિશા પટણી અને ટાઇગર શ્રોફે જાહેરમાં પોતાના રિલેશનશીપને લઇને કોઇ નિવેદન આપ્યું નથી. પરંતુ તેઓ મોટાભાગે એકસાથે સ્પોટ થતાં હોય છે.

છેલ્લા ઘણા વર્ષોથી એવી વાતો થઈ છે કે ટાઇગર શ્રોફ અને દિશા પટની સંબંધમાં છે. જો કે, ભૂતકાળમાં આવી કેટલીક અહેવાલો જાહેર કરવામાં આવી હતી કે તેમનું બ્રેકઅપ થઈ ગયું છે.

અગાઉ, એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું હતું કે બંનેએ પરસ્પર સંમતિ સાથે તેમનાં રસ્તાઓ અલગ અલગ કરવાનું નક્કી કર્યું છે.

તેનાં આ લૂકને કારણે સોશિયલ મીડિયા પર તે ટ્રોલ થઇ હતી. જોકે ખાસ વાત તો એ છે કે આ તમામ ફોટોઝમાં તે ઘણી જ હોટ લાગી રહી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter