પ્રકૃતિ તમારા જીવનનો એક મહત્વનો ભાગ છે. આજે આપણે વાત કરીશુ પ્રાકૃતિક ઔષધિઓની એટલે કે એવા ઝાડ અને છોડવાઓનો પ્રયોગ શરીરને નિરોગી રાખવા માટે કરવામાં આવે છે. આવો જ એક છોડ છે ગુલાબનો. ફૂલોના રાજા ગુલાબ એક એવુ ફૂલ છે જેનો છોડ કાંટાવાળો હોવા છતા મહકે છે. તેની સુગંધ અને સુંદરતા દરેકનું મન મોહી લે છે. પરંતુ આ ફક્ત મનને સારૂ લાગે તેવો છેડ નથી. તેમાં ઔષધીય ગુણ પણ ઘણા બધા છે. આર્યુર્વેદમાં ગુલાબનો ઉપયોગ ઘણી બિમારીઓના ઈલાજ માટે કરવામાં આવે છે.

ગુલાબના ઔષધીય ગુણ
- ગુલાબના ફૂલ મોઢા સંબંધી રોગોમાંથી મુક્તિ અપાવે છે.
- આ માથામાં પહોચેલી ઈજાને પણ ઠીક કરે છે.
- ગુલાબમાંથી બનેલા ગુલકંદનું સેવન ગર્મીમાં ફાયદાકારક છે.
- ટ્યુબરક્લોસિસ એટલે ટીબીના ઈલાજમાં પણ આ લાભકારી હોય છે.
- પેટ સંબંધી રોગોમાં પણ આ ફાયદાકારક છે.
- લીવર રોગોમાં રામબાણ છે ગુલાબનું ફુલ
- ગુલાબના ફૂલનો ઉપયોગ બળીયાના ઈલાજમાં પણ કરવામાં આવે છે.
Read Also
- પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી
- માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા
- મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી
- અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત
- ભારત – સાઉથ આફ્રિકાની પ્રથમ ટી-20 મેચ વરસાદમાં ધોવાઈ