GSTV

26 લોકસભા બેઠક જીતવાની રણનીતિ ઘડવા પર ચર્ચા, સીએમ વિજય રૂપાણી પણ ઉપસ્થિત

આગામી લોકસભા ચૂંટણીને લઈને પ્રદેશ ભાજપે મંથન શરૂ કર્યુ છે. ત્યારે આજે લોકસભા અધ્યયન સંકલન સમિતિની બેટક યોજાઈ છે. જેમાં જીલ્લા પ્રમુખ, મહામંત્રી, જીલા પ્રભારી, માહિલા મોરચા, યુવા મોરચાની ટીમ અધ્યયન કરશે. અધ્યયનની પેટર્નમાં  સામાજિક, ભૌગોલિક, જાતિગત અને રાજનીતિક વિશ્લેષણ કરવાની કામગીરી થશે. લોકસભાની 26 બેઠકને લઈને ચર્ચા થશે અને અનેક પડકારો વચ્ચે પાર્ટી જીતની રણનીતી પણ બનાવશે.

 

 

 

Related posts

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Pravin Makwana

વડોદરામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, એક સાથે 17 કેસ નોંધાતા હડકંપ મચી ગયો

Mayur

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર : 24 કલાકમાં 76 કેસો નોંધાયા, નવા 21 કેસ આવ્યા સામે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!