GSTV
Home » News » Xiaomiના સ્માર્ટફોન્સ અને એક્સેસરીઝ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

Xiaomiના સ્માર્ટફોન્સ અને એક્સેસરીઝ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ

શાઓમી પોતાની બેસ્ટ ડિલ્સ લઇને આવ્યું છે. શાઓમીના સ્માર્ટફોન્સ સેલનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આ દરમિયાન કંપનીની સત્તાવીર વેબસાઇટ પર મોબાઇલ અને એક્સેસરીઝ પર ભારે છૂટ મળી રહી છે. તેમાં સ્માર્ટ હોમ ગેજેટ અને અન્ય ડિવાઇસનો સમાવેશ થાય છે. આ સેલમાં Mi A1 નું સ્પેશિયલ એડિશન રેડ ઓછી કિંમતે મળી રહ્યો છે.

Image may contain: phone

તાજેતરમાં જ શાઓમીએ Mi A1નું રેડ એડિશન લોન્ચ કર્યું હતું. તેની મૂળ કિંમત રૂ.13,999 છે. પરંતુ સેલ દરમિયાન આ ફોન તમને રૂ.12,999માં ખરીદી શકો છો. કંપનીની વેબસાઇટ પર Mi A1ના ચાર  કલર વેરિએન્ટ ઉપલબ્ધ છે. જેમાં ગોલ્ડ,બ્લેક, રોઝ ગોલ્ડ અને રેડ કલર વેરિએન્ટનો સમાવેશ થાય છે.

No automatic alt text available.

 

Redmi Y1 સેલ્ફી સેન્ટ્રિક સ્માર્ટફોન છે, જે રૂ.8999માં એવેલેબલ છે. આ ઉપરાંત રેડમી 5એ તમને રૂ.4,999માં મળશે.

બેઝલ લેસ સ્માર્ટફોન Mi Mix 2ને ભારતમાં રૂ.37,999માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોન તમને સેલમાં રૂ.32,999માં મળશે. આ ઉપરાંત રૂ.14,999ની કિંમતનું ફેબલેટ Mi Mix 2 માત્ર રૂ.12,999માં ખરીદી શકાશે.

Image may contain: phone and screen

રેડમી4 બજેટ સ્માર્ટફોન રૂ.8,499માં મળશે. ભારતમાં સૌથી વધુ વેચાટો સ્માર્ટફોન રેડમી નોટ 4 અહીં તમને ફક્ત રૂ.9,999માં મળશે.

No automatic alt text available.

શાઓમીના આ સેલમાં સ્માર્ટફોન્સ ઉપરાંત પાવર બેન્ક પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તાજેતરમાં જ કંપનીએ ભારતમાં 20000એમએએચનો એમઆઇ પાવર બેન્ક 2આઇ લોન્ચ કરી છે. તેના પર સેલમાં તમને રૂ.500નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

 

Related posts

બોલિવુડના આ અભિનેતાએ ભાજપની જીત પર ખાધી 5 કસમો, જાણો

Mansi Patel

શું આ બેઠક પર કોંગ્રેસે જ કોંગ્રેસને હરાવી? કોણ રહ્યું કોંગ્રસનું વિભીષણ

Nilesh Jethva

નરેન્દ્ર મોદીની સુનામી સામે રાહુલ ગાંધીનું નેતૃત્વ ફરી એક વખત નિષ્ફળ સાબિત થયું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!