GSTV

ફાયદાનો સોદો/ શું બંધ પડી છે તમારી LIC પોલીસી? ફરી ચાલુ કરાવવા પર મળી રહ્યું છે અધધ ડિસ્કાઉન્ટ

lic

શું તમે પણ LIC Policy સમય પર પ્રીમિયમ ન ચુકવવાના કારણે લેપ્સ થઇ ગઇ છે? તો ચિંતા ન કરો. ભારતીય જીવન વીમા નિગમ લિમિટેડ (LIC of India)એ એકવાર ફરીથી લોકોને બંધ થઇ ચુકેલી પોલીસીને ફરીથી શરૂ કરવાની સુવિધા આપી છે. તે અંતર્ગત પોલીસી ફરીથી શરૂ કરવા પર લોકોને 30 ટકા છૂટ મળશે.

lic

આ રીત છે ફાયદાનો સોદો

બંધ થઇ ચુકેલી પોલીસીને શરૂ કરવી ફાયદાનો સોદો છો કારણ કે વીમા પોલીસીનું પ્રીમિયમ ઉંમર પ્રમાણે નક્કી થાય છે. જો બંધ થઇ ગયેલી પોલીસી ફરીથી શરૂ કરવામાં આવે તો પછી થોડી લેટ ફીસ જ ચુકવવાની છે. જો કે પોલીસી શરૂ કરતાં પહેલા કોવિડ-19ને લગતાં કેટલાંક સવાલોના જવાબ પણ આપવાના છે. કારણ કે સરકાર તરફથી આવી ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

lic

6 માર્ચ સુધી જારી રહેશે સુવિધા

જણાવી દઇએ કે 5 વર્ષથી બંધ પોલીસીને ફરીથી શરૂ કરવાની સુવિધા મળશે. દેશભરમાં LICની સેટેલાઇટ ઓફિસમાં પણ આ સુવિધા ઉપલબ્ધ હશે. આ સમય દરમિયાન, લોકોને વિશેષ તબીબી પરિક્ષણ કરાવવાની પણ જરૂર રહેશે નહીં. આ સમયગાળા દરમિયાન, ગ્રાહકોને કેટલીક શરતો સાથે અધવચ્ચે બંધ પોલીસીઓ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. 6 માર્ચ સુધી આ સુવિધા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ 10 મી ઓગસ્ટથી 9 ઓક્ટોબર સુધી પણ આ પ્રકારનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

Read Also

Related posts

જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર

Pravin Makwana

મુશ્કેલીઓ વધી/ Anurag Kashyap અને Taapsee Pannuના કેસમાં મળી 350 કરોડની હેરાફેરી, તાપસીના ઘરેથી 5 કરોડ રોકડાની મળી છે રસિદો

Pravin Makwana

રાહતના સમાચાર: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 11500 રૂપિયા સસ્તુ થયું છે સોનું, ફટાફટ જાણી લો આજના ભાવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!