GSTV
Gujarat Government Advertisement

ખાસ વાંચો/ WhatsApp ચૅટ ઑટોમેટિક થઇ જશે ગાયબ, ડીલીટ કરવાની નહીં રહે ઝંઝટ, કામનું છે આ નવુ ફીચર

whatsapp

Last Updated on April 20, 2021 by Bansari

WhatsApp પોતાના યુઝર્સ માટે એવા ફિચર્સ લાવતુ રહે છે જેથી તેમનો ચેટિંગ એક્સપિરિયન્સ વધુ મજેદાર બની જાય. તાજેતરમાં જ WhatsAppએ પોતાના યુઝર્સને વધુ એક જરૂરી ફીચરની ભેટ આપી છે જેની યુઝર્સ લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં હતા. WhatsAppના આ નવા ફીચરને Disappearing Messageનું નામ આપવામાં આવ્યું છે.

whatsapp

WhatsApp ગ્રુપ્સ માટે ફાયદાકારક

WhatsAppના નવા ફીચરને એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર રોલઆઉટ કરવામાં આવશે. WhatsAppનું આ ફીચર WhatsApp પર બનાવવામાં આવતા ગ્રુપ્સ માટે છે. આ ફીચરની ખાસ વાત એ છે કે આ ફીચરને ફક્ત ગ્રુપ એડમિન જ નહીં પરંતુ ગ્રુપના તમામ સભ્યો યુઝ કરી શકે છે. પરંતુ હાલ WhatsAppએ ફક્ત ગ્રુપ એડમિનને જ યુઝ કરવાની પરમિશન આપી છે. આવનારા સમયમાં આ ફીચરના પ્રયોગને લઇને ગ્રુપ એડમિન પાસે એ અધિકાર હશે જેમાં તે નક્કી કરી શકશે કે કોણ આ ફીચરને યુઝ કરી શકશે અને કોણ નહી.

Whatsapp

તેનો અર્થ એ છે કે તમને હવે દર અઠવાડિયે મેસેજ ડિલિટ કરવાથી આઝાદી મળી જશે. હાલ આ ફીચર ટેસ્ટિંગ મોડમાં છે તેથી WhatsApp તરફથી તે ફક્ત પસંદગીના યુઝર્સ પાસે જ ગયું છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!