GSTV
Home » News » બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નથી વિવાદ, જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવા માગ

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નથી વિવાદ, જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવા માગ

રાજ્યમાં બિન સચિવાલયની ક્લાર્કની પરીક્ષા શાંતિમય માહોલમાં પૂર્ણ થઇ હતી. ત્યારે પરીક્ષામાં પુછાયેલા 170 માં પ્રશ્નને લઇ વિવાદ સર્જાયો છે. જ્ઞાતિનુ અપમાન થાય તેવા શબ્દનો ઉપયોગ કરાયો છે. જેનાપર કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે આક્ષેપ લગાવ્યો છે અને પેપર કાઢનાર વ્યક્તિ સામે પગલાં લેવાની માંગ કરી છે.

READ ALSO

Related posts

CAA, NRC અને EVM વિરોધમાં બુધવારે ભારત બંધનું એલાન, ટ્વીટર પર હૈશટેગ વૉર

Pravin Makwana

રાજતિલક : ચાર સદી જૂનો છે રાજકોટના રાજવી પરિવારનો ભવ્ય ઈતિહાસ

Nilesh Jethva

એશિયા કપને લઈને ભારત- પાકિસ્તાન આમને સામને, BCCIએ લીધો આ નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!