GSTV
Gujarat Government Advertisement

અભિનેત્રી દીપિકા પાદુકોણનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, પિતા પ્રકાશ પાદુકોણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

Last Updated on May 4, 2021 by pratik shah

બોલીવુડની અભિનેત્રી દીપિકા પાદુકોણનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ પહેલા દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ, મા ઉજાલા પાદુકોણ અને બહેન અનિષા પાદુકોણ કોરોના પોઝીટીવ આવ્યા છે. તેના બેંગલુરુ સ્થિત હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. કહેવાઈ રહ્યું છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં તેમને ડિસ્ચાર્જ કરી શકાય છે. જણાવી દઈએ કે 1980માં પ્રતિષ્ઠિત ઓલઇંગ્લેન્ડ ચેમ્પિયનશીપ ટાઈટલ જીતનારા તે પહેલા ભારતીય છે.

દીપિકા પાદુકોણનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો

પોતાનો ટેસ્ટ કરાવ્યો અને પરિણામ પોઝીટીવ આવ્યું

પ્રકાશના નજીકના મિત્રો અને પ્રકાશ પાદુકોણના બેડમિન્ટન એકેડેમીના ડાયરેક્ટર વિમલ કુમારે જણાવ્યું કે 10 દિવસ પહેલા પ્રકાશ, તેમના પત્ની ઉજાલા અને તેમની બીજી દિકરી અનિષાને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. તેમણે પોતાનો ટેસ્ટ કરાવ્યો અને પરિણામ પોઝીટીવ આવ્યું.

દીપિકાના પિતા, માતા અને બહેન વિશે અહેવાલ પ્રાપ્ત થયા છે કે ‘દરેક વ્યક્તિએ પોતાને ક્વોરેન્ટાઇનમાં રાખ્યા છે. પરંતુ એક અઠવાડિયા પછી પણ પ્રકાશ પાદુકોણનો તાવ ઓછો થયો નથી, તેથી તેમને ગયા શનિવારે અહીંયા બેંગ્લોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.’ અહેવાલ પ્રમાણે પ્રકાશની તબિયત ઠીક છે અને તેમના બધા અંગો યોગ્ય કામ કરી રહ્યા છે, તેની પત્ની અને પુત્રી ઘરે છે અને તેઓને પણ બે કે ત્રણ દિવસમાં રાજ મળે તેવી શક્યતાઓ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ફફડાટ/ B.1.167 કોરોના વેરિએન્ટ સૌથી ખતરનાક પણ આ વેરિએન્ટથી પણ ઘાતક ભારતમાં આવી શકે છે નવો વેરિએન્ટ, સાચવજો

Dhruv Brahmbhatt

ઓપન લેટર/ જ્યાંથી વેક્સિન મળે ત્યાંથી ખરીદી દેશને વેક્સિન આપો, વડાપ્રધાન પાસે 12 મોટા વિપક્ષી દળોએ કરી આ 9 માંગણીઓ

Dhruv Brahmbhatt

BIG NEWS: ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર સામે નોંધાઈ ફરિયાદ, એફબીઆઈએ તપાસ આદરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!