GSTV

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

ઊંઝા માર્કેટયાર્ડમાં કરોડો રૂપિયાના સેસ કૌભાંડનો મુદ્દો ગાજ્યો છે. માર્કેટયાર્ડના ચેરમેન દિનેશ પટેલ સહિત ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ છે. તેવામાં આશાબેને કહ્યું કે ધારાસભ્ય તરીકે તેમનો કોઈ હસ્તક્ષેપ નથી.તેમની છબી ખરડાવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

બે દિવસ પહેલા આશાબેને સેસ કૌભાંડ મામલે મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનને પત્ર લખી કૌભાંડ મામલે ન્યાયિક તપાસની માગણી કરી હતી. મહેસાણા જિલ્લા રજિસ્ટ્રારની પાંચ સભ્યોની એક ટીમ તપાસ કરી રહી છે. જે ગાંધીનગર રિપોર્ટ કરશે.

READ ALSO

Related posts

હવે શ્રદ્ધા કપૂર બનશે મોટા પડદાની નાગિન, શ્રીદેવીને યાદ કરીને થઇ ભાવુક

Mansi Patel

પ્રિયંકા ચોપરાને મિસ વર્લ્ડ બનવા બદલ અભિનંદન આપવાને બદલે માતા મધુ ચોપરાએ પૂછ્યો હતો આ સવાલ

pratik shah

શાહરુખ ખાન જીવનભર આ ત્રણ વસ્તુઓ જ ખાઈ શકે છે, ફેન્સના સવાલ પર આપ્યો આ જવાબ

Karan
Do NOT follow this link or you will be banned from the site!