GSTV
Home » News » આ પાકિસ્તાન ખેલાડીને પસંદ ના આવ્યો દિનેશ કાર્તિકનો વિજયી છક્કો

આ પાકિસ્તાન ખેલાડીને પસંદ ના આવ્યો દિનેશ કાર્તિકનો વિજયી છક્કો

દિનેશ કાર્તિકે નીદાહસ ટ્રોફીની ફાઈનલ મેચમાં વિજયી છક્કો લગાવીને ભેઅર્તને બાંગ્લાદેશ સામે ભવ્ય વિજય પ્રાપ્ત થયો હતો. બધા લોકોએ દિનશ કાર્તિકની ખુબ જ તારીફ કરી હતી. પરંતુ દિનેશ કાર્તિકના આ છક્કા પર પાકિસ્તાનના એક ખેલાડીએ સવાલ ઉભો કર્યો છે.
પાકિસ્તાનના પૂર્વ ખેલાડી જાવેદ મિયા દાદે દિનેશ કાર્તિકના છક્કાની તુલના તેના 1986 એશિયા કપમાં ભારત વિરુદ્ધ ચેતન શર્માની આખરી બોલમાં કરી હતી.
જાવેદ મિયા દાડે સવાલ કર્યો હતો કે, આ મેચમાં પીચથી બાઉન્ડ્રી લાઈનને લઈએ સવાલ ઉભો કર્યો છે.
મિયા દાદે કહ્યું હતું કે, આજે ક્રિકેટના છેલ્લા બોલમાં છક્કો સામાન્ય વાત છે.પરંતુ એ વત યાદ રાખવી જોઈએ કે અ દિવસોમાં છેલ્લા બોલમાં છક્કો મારવો મુશ્કિલ હતો. પરંતુ હવે T-20માં એક ઓવરમાં 30 રન બનાવવા કોઈ મોટી વાત નથી.

Related posts

હાર્દિક પંડ્યા બાદ આ ખેલાડીની વન-ડેમાં થઈ શકે એન્ટ્રી, રવિવારે થશે ટીમની જાહેરાત

Ankita Trada

માતા બન્યા બાદ પહેલીવાર કોર્ટમાં ઉતરી સાનિયા મિર્ઝા, જીતી 42મો ડબલ્સ પુરસ્કાર

Mansi Patel

21 ઓવરમાં અંગ્રેજોને એક પણ રન ન આપનાર ‘કંજૂસ’ બોલર બાપૂ નાડકર્ણીનું નિધન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!