GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

દિનેશ બાંભણીયાએ કહ્યું, દેશના શહિદોને શ્રદ્ધાજલિ આપવા માટે પણ મંજૂરી લેવી પડે તે દુ:ખદ

બિન અનામત સંકલન સમિતિની રેલીએ પુલવામાં હુમલો અને સીએએના સમર્થનમા રેલી માટે મંજૂરી માંગી હતી. જોકે તેને મંજૂરી ન આપતા બિન અનામત સંકલન સમિતિના આગેવાનોએ આંદોલન સ્થળે જ શ્રદ્ધાજલિ આપવાની વાત કહી છે. બિન અનામત વર્ગના આગેવાનો એ વિધાનસભામાં આવેલ ગાંધીની પ્રતિમા પાસે રામધૂન માટે મંજૂરી માંગી હતી. તેમણે વધુમાં કહ્યું કે પોલીસ 4 કલાકથી દીકરીઓના નિવેદનો લઈ રહી છે.

READ ALSO

Related posts

કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ઉદ્વવ સરકાર પર કર્યા આકરા પ્રહાર, સુંશાત કેસ મામલે લગાવ્યા ગંભીર આક્ષેપો

pratik shah

વીજકનેશન માટે 25 મહિનાથી ધક્કા ખાતા ખેડૂતને જોડાણ તો ન મળ્યું પણ તંત્રે બિલ ફટકારી દીધું

Karan

અડવાણી, જોષી હવે ઉપેક્ષાનો શિકાર, ઉમા ભારતી અને કલ્યાણસિંહને એડવાન્સમાં નિમંત્રણ

Karan
Do NOT follow this link or you will be banned from the site!