GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ડાયમંડ કંપની દ્વારા રોબોટિક ટેક્નોલોજીનો ઉપયોગ, કોરોનાના ચિંતાજન કેસ વધતા નવતર પ્રયોગ

રાજ્યનાં સુરત શહેરમાં જીવલેણ કોરોનાના કેસોમાં અચાનક વધારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુરતના હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો વચ્ચે સોશિયલ ડિસ્ટનસિંગ ના જળવાતા કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે સુરતની એક ડાયમંડ કંપનીએ નવતર પ્રયોગ કર્યો છેે. ત્યારે વરાછાની  ડાયમંડ કંપની દ્વારા હીરા કટિંગ અને શેપ માટે અત્યાધુનિક રોબિટીક ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.

રોબિટીક ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો

ટેકેનોલોજીની મદદથી એકસાથે 200થી 500 જેટલા હીરા કટિંગ અને શેપની કામગીરી કરવામાં આવી

ટેકેનોલોજીની મદદથી એકસાથે 200થી 500 જેટલા હીરા કટિંગ અને શેપની કામગીરી કરવામાં આવી રહી છે.જ્યાં મેન્યુલી રીતે એક મશીન પર એક રત્ન કલાકાર કામ કરતો હતો,ત્યાં રોબોટિક ટેકનોલોજી  આવ્યા બાદ એક સાથે પાંચ મશીન પર માત્ર એક રત્ન કલાકારની મદદથી કામ લેવામાં આવી રહ્યું છે.

READ ALSO

Related posts

વિમાન દુર્ઘટના: કેરલના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત કરી, તમામના કરાવ્યા કોરોના ટેસ્ટ

Pravin Makwana

શ્રેય હોસ્પિટલ આગ પીએમ રિપોર્ટ : 6 લોકોના ગુંગળામણથી જ્યારે બે લોકોના દાઝી જવાથી મોત : સૂત્ર

Nilesh Jethva

વાપી જીઆઈડીસીની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 11 ગાડી ઘટના સ્થળે, આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!