GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

દિલીપ સંઘાણીએ કોંગ્રેસને કહ્યું, ‘પુરાવા આપો પછી આરોપ લગાવો’

ગાંધીધામમાં ગુંજેલા મગફળી કાંડથી ફરી મગફળી કાંડનો મુદ્દો ગરમાયો છે. જેના પર રાજકીય ગરમાવો શરૂ થયો છે. સમગ્ર મગફળી કાંડમાં નાફેડના વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો. તેઓએ કહ્યુ કે, મગફળી કૌભાંડમાં સૌ પ્રથમ કોંગ્રેસ પહેલા પુરાવાઓ આપે.

જે બાદ આરોપ લગાવે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી ખોટીરીતે મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ કરતી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યુ કે, સરકારે ખોટ ખાઈને ખરીદી કરી રહી છે. અને અગાઉ જ્યારે પણ મગફળી કૌભાંડ સામે આવ્યુ છે. ત્યારે સરકારે તપાસ કરી છે.

READ ALSO

Related posts

જલ્દી કરો આ સેક્ટરમાં આવી રહી છે નોકરીની વિપુલ તકો, કંપનીઓ કરી રહી છે તૈયારી

pratik shah

અયોધ્યા વિવાદને ઉકેલવામાં આ પુરાવાઓનો ખૂબ મોટો છે ફાળો, સુપ્રીમે આ કારણોસર આપ્યો છે ઐતિહાસિક ચૂકાદો

pratik shah

જય શ્રી રામ નહીં પણ જય સિયારામથી મોદીએ અયોધ્યામાં શરૂ કર્યું સંબોધન, 130 કરોડ ભારતીયો વતી આ લોકોનો માન્યો આભાર

Karan
Do NOT follow this link or you will be banned from the site!