GSTV
Home » News » કોંગ્રેસના નેતાની વિવાદિત ટીપ્પણી, ભાજપ અને બજરંગ દળ ISI પાસેથી નાણા લે છે

કોંગ્રેસના નેતાની વિવાદિત ટીપ્પણી, ભાજપ અને બજરંગ દળ ISI પાસેથી નાણા લે છે

પોતાના નિવેદનો બદલ હંમેશાં વિવાદમાં રહેનારા કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. મધ્ય પ્રદેશમાં એક કાર્યક્રમ દરમ્યાન દિગ્વિજય સિંહે ફરી એક વખત ભાજપ. આરએસએસ અને બજરંગ દળ પર વિવાદિત ટિપ્પણી કરી. દિગ્વિજય સિંહે જણાવ્યું કે ભાજપ અને બજરંગ દળના લોકો આઇએસઆઇ પાસેથી પૈસા લઇ રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે આઇએસઆઇ માટે જાસૂસી મુસ્લિમો કરતા બિનમુસ્લિમો વધુ કરે છે.

READ ALSO

Related posts

વૈજ્ઞાનિકોએ શોધ્યું અનોખું જીવ, જે ઓક્સિજન વગર પણ રહી શકે છે જીવિત

pratik shah

ધર્મનિરપેક્ષતા એટલે લઘુમતીની આળપંપાળ નહીં, નીતિન ગડકરી આવ્યા મોદી સરકારના બચાવમાં

Mayur

વધુ પેન્શન મેળવવાનો રસ્તો થઇ ગયો સાફ, લાખો પેન્શન ધારકોને મોદી સરકારે આપી હોળીની ભેટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!