GSTV

દિગ્વિજયસિંહની પત્નીને કહી ‘આઈટમ’, ઉંટવાલે આપ્યું વાંધાજનક નિવેદન

Last Updated on April 13, 2018 by Karan

નર્મદા યાત્રામાં ભાગ લેવા મામલે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહની પત્ની માટે મધ્યપ્રદેશથી ભાજપના સાંસદ મનોહર ઉંટવાલે અપમાનજનક ટીપ્પણી કરી છે. ગુરુવારે એક કાર્યક્રમમાં બોલવામાં ભાન ભૂલેલા ભાજપના સાંસદ ઉંટવાલે વાંધાજનક નિવેદન કરતા કહ્યુ હતુ કે દિગ્વિજયસિંહે મધ્યપ્રદેશ માટે કંઈ કર્યું નથી.

પરંતુ દિલ્હીમાંથી એક આઈટમ જરૂરથી લઈ આવ્યા અને નર્મદા યાત્રા પર નીકળી ગયા. હવે કહેવાય રહ્યું છે કે સાધુઓને લાલબત્તી આપવાથી તેમને તકલીફ થઈ રહી છે. બાદમાં પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતી વાતનું ભાન થતા ભાજપના સાંસદ ઉંટવાલે સ્પષ્ટીકરણ આપ્યું છે.

મનોહર ઉંટવાલે દિગ્વિજયસિંહનું ઘણું સમ્માન કરવાનો દાવો કરતા કહ્યુ છે કે તેઓ મહિલાઓની ઘણી ઈજ્જત કરે છે અને તેમના નિવેદનને તોડીમરોડીને રજૂ કરાયું છે. તેઓ દિગ્વિજયસિંહની પત્ની સંદર્ભે વાત કરી રહ્યા ન હતા.

 

Related posts

રાહુલ ગાંધીના આકરા પ્રહાર/ અચ્છે દિનવાળી સરકારમાં જૂમલાની ભરમાર, ફક્ત 21 ટકા લોકોને જ અપાયા બંને ડોઝ

Pravin Makwana

જમ્મુ કાશ્મીરમાં સીઝનની પ્રથમ બરફવર્ષા થઈ, શ્રીનગરના હાઈવે ખોરવાયા, પહેલગામ સમગ્રપણે બરફથી ઢંકાઈ ગયું

Pravin Makwana

વાહ મોદીજી વાહ/ વિમાનમાં વપરાતા ઈંધણ કરતા પણ મોંઘુ થયું કાર અને બાઈકનું પેટ્રોલ-ડીઝલ, ઈતિહાસમાં પહેલીવાર 33 ટકા મોંઘું થયું ઈંધણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!