GSTV
Gujarat Government Advertisement

Tweet ડિલિટ થવા પર ભડક્યા દિગ્વિજય સિંહ, સંસદીય તપાસની કરી માંગ

Last Updated on June 19, 2019 by

કોંગ્રેસના સીનિયર લીડર દિગ્વિજય સિંહે માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર સવાલ ઉઠાવ્યો છે. દિગ્વિજય સિંહે જણાવ્યુ કે મારા ટ્વિટ ડિલિટ થઈ રહ્યાં છે. મારા ટ્વિટને રિ-ટ્વિટ કરવાની સુવિધાને રોકવામાં આવી છે. આ આખી બાબત પર દિગ્વિજય સિંહે સંસદીય તપાસની માંગ કરી છે. ટ્વિટરને સવાલ પુછતા દિગ્વિજય સિંહે કહ્યું કે ઈન્ટેલિજન્સ ફેલિયર પર સવાલો ઉઠાવ્યા પછી તેમના કોઈ પણ ટ્વિટને રીટ્વિટ કરવાની સુવિધાને રોકવામાં આવી છે.

digvijay singh bhopal

વધુમાં જણાવ્યું કે કેટલીક મિનીટ પહેલા આ મુદ્દો મેં બે ટ્વિટ દ્વારા ઉઠાવ્યો હતો. અચાનક બંને ટ્વિટ ગાયબ થઈ ગયા. શું ટ્વિટર મેનેજમેન્ટ એ જણાવશે કે ટ્વિટ શા માટે હટાવવામાં આવે છે?  દિગ્વિજય સિંહે જણઆવ્યુ કે શું તે મારી સાથે તે લોકો અન્યાય નથી કરતા? અપમાન જનક ટ્વિટ પર કોઈ કાર્યવાહી નહી, ઘમકી ભર્યા ટ્વિટ પર કોઈ કાર્યવાહી નહીં, નફરત ભરેલા ટ્વિટ પર કોઈ કાર્યવાહી નહીં, તમારી નીતી શું છે? કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામના આપનાર ટ્વિટને રીટ્વિટ કરવાથી રોકવામાં આવ્યું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમેરિકાએ દરિયામાં એવો કર્યો ખતરનાક પ્રયોગ કે 3.9ની તિવ્રતાનો આવી ગયો ભૂકંપ, પાણીમાં થયો જોરદાર ધડાકો

pratik shah

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

ત્રીજા તબક્કાના ટ્રાયલમાં કોવેક્સિન 77.8% અસરકારક, ભારત બાયોટેકે સરકારને આપ્યો ડેટા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!