GSTV
Gujarat Government Advertisement

દિગ્વિજયે આખરે જ્યોતિરાદિત્ય સિંધિયા પર મૌન તોડ્યું, આપ્યો આ જવાબ

Last Updated on March 14, 2020 by Mayur

દિગ્વિજયે આખરે જ્યોતિરાદિત્ય સિંધિયા પર મૌન તોડ્યું અને કહ્યું કે મહારાજ પાસેથી આવી છેતરપિંડીની અપેક્ષા નહોતી. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં જોડાવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. દિગ્વિજયસિંહે ટ્વિટર પર લખ્યું છે કે તેમને મહારાજ પાસેથી આવી છેતરપિંડીની અપેક્ષા નહોતી.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યસભા બેઠક અને મંત્રીમંડળમાં સ્થાન મેળવવા માટે કોંગ્રેસ અને ગાંધી પરિવાર સાથે દગો કર્યો છે. જોકે સિંધિયાએ કોંગ્રેસ છોડવા પાછળ ત્રણ કારણો આપ્યા હતા. પહેલું એ કે કોંગ્રેસ પાર્ટી વાસ્તવિકતાને નકારી રહી છે. બીજું એ કે નવી નેતાગીરીને માન્યતા મળી નથી. અને ત્રીજું કે તેમણે 18 મહિનામાં મધ્યપ્રદેશ વિશે જે સપના જોયા હતા તે સંપૂર્ણપણે વિખેરાઈ ગયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમેરિકાએ દરિયામાં એવો કર્યો ખતરનાક પ્રયોગ કે 3.9ની તિવ્રતાનો આવી ગયો ભૂકંપ, પાણીમાં થયો જોરદાર ધડાકો

pratik shah

એલર્ટ/ ચહેરો ઓળખતા આ સોફ્ટવેર પર ઉઠ્યા સવાલ, જાણો તેનો ઉપયોગ કેટલો છે ખતરનાક

Bansari

ત્રીજા તબક્કાના ટ્રાયલમાં કોવેક્સિન 77.8% અસરકારક, ભારત બાયોટેકે સરકારને આપ્યો ડેટા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!