અયોધ્યા પર ચુકાદાનું સન્માન કરીને કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે બાબરી મસ્જિદ ધ્વંસના આરોપીઓની સજા પર સવાલો ઉઠાવ્યા. દિગ્વિજયસિંહે ટ્વીટ કરીને લખ્યું કે માનનીય સુપ્રીમ કોર્ટેના ફેંસલાનું સન્માન કરીએ છીએ. સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ ફેંસલામાં બાબરી મસ્જિદને તોડવાના કૃત્યને ગેરકાયદે માન્યુ છે.

શું દોષીતોને સજા મળશે ? આ પહેલાની ટ્વીટમાં રામ જન્મભૂમિના નિર્ણયનું બધાએ સન્માન કર્યું. કોંગ્રેસ હંમેશા આ કહી રહી હતી કે વિવાદનો ઉકેલ સંવિધાન દ્વારા સ્થાપિત કાયદાના દાયરામાં શોધવો જોઈએ. વિધ્વંશ અને હિંસાનો રસ્તો કોઈના હિતમાં નથી.
READ ALSO
- Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી
- સુરત / મનપાએ વધાર્યો મિલકત વેરાનો ટાર્ગેટ, 2023માં 1700 કરોડની આવક થવાની શક્યતા
- Independence Day 2022 : સ્વતંત્રતા દિવસના મોકા પર ઘરે જરૂર ટ્રાય કરો આ Snacks
- સુરત / મનપા દ્વારા ભાજપના કાર્યકરોને પ્લોટની આડેધડ લ્હાણી, સત્તાપક્ષના કાર્યકરોએ જ ચઢાવી બાયો
- વાયરલ વિડીયો / ત્રિરંગાની પૂજા કરતી જોવા મળી મહિલા, આરતી સાથે ઘંટડી વગાડીને કરી સ્તુતિ!