GSTV
Gujarat Government Advertisement

દિગ્વિજય સિંહે કહ્યું, ફડણવીસે અજીત પવારના ભ્રષ્ટાચાર પર નિશાન સાધ્યું હતું, ત્યારે હવે તેનું શું થશે

Last Updated on November 23, 2019 by

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે મહારાષ્ટ્રમાં બંધારણની મજાક ઉડાવવામાં આવી છે. સાથે જ તેઓએ ઉદ્ધવ ઠાકરેને અપીલ કરી છે કે શિવસૈનિકો રસ્તા પર ઉતરે તો કોંગ્રેસ તેમને પૂરું સમર્થન આપશે. સાથે જ તેઓએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે તેઓ સત્તા માટે કોઈ પણ લેવલે જતા હોય છે. તેઓએ ગોવામાં અને હવે મહારાષ્ટ્રમાં આ રીતે જ સરકાર બનાવી છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે ફડણવીસ ચૂંટણી પ્રચારમાં અજીત પવારના ભ્રષ્ટાચાર પર નિશાન સાધ્યું હતું ત્યારે હવે તેમના ભ્રષ્ટાચારનું શું થશે તેમ જણાવ્યું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી

Damini Patel

રાજકોટમાં મહિલા પોલીસે ઝડપ્યું કુટણખાનું, સગીરા સહિત મહિલાને નરાધમોની ચંગુલમાંથી બચાવ્યા

pratik shah

અસંતોષ : યેદિરુપ્પામાં મુખ્યમંત્રી બની રહેવા માટે જોશ અને હિંમતની ઉણપ, ધારાસભ્યનું નિવેદન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!