GSTV
Home » News » દિગ્વિજયસિંહે ભોપાલમાં યોજ્યો રોડ-શો, આટલા હજાર સાધુઓ રહ્યા હાજર

દિગ્વિજયસિંહે ભોપાલમાં યોજ્યો રોડ-શો, આટલા હજાર સાધુઓ રહ્યા હાજર

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહે કોમ્પ્યુટર બાબા સહિતના સાધુઓને સાથે લઈ રોડ શો યોજ્યો હતો, દિગ્વિજયસિંહના પક્ષમાં ત્રણ હજારથી વધુ સાધુ સંતો ભોપાલમાં એકઠા થયા હતા. હિંદુત્વવાદના જે પ્રતીક પર દિગ્વિયસિંહ વિરુદ્ધ ભાજપે સાધવી પ્રજ્ઞાને મેદાનમાં ઉત્યાર્યા છે. તેના કેન્દ્રમાં સ્થિત રામ મંદિર મુદ્દે સાધુ સમાજ ભાજપ વિરુદ્ધ થયો છે. અને તેનું નેતૃત્વ કોમ્પ્યુટર બાબા કરી રહ્યા છે. દિગ્વિજયસિંહે કહ્યું કે ભગવા ઝંડા પર કોઈનો એકાધિકાર નથી.

READ ALSO

Related posts

દિલ્હી : AIIMSમાં આગ બની બેકાબૂ, NDRFની 2 ટીમો અને ફાયરબ્રિગ્રેડની 45 ગાડીઓ હાજર

Path Shah

કોંગ્રેસ નેતા વિકાસ ચૌધરીની હત્યાનો માસ્ટર માઈંડ દુબઈમાં એરેસ્ટ

Kaushik Bavishi

આ ગામડાનો યુવાન ભારતનો છે ઉસૈન બોલ્ટ, માત્ર 11 સેકન્ડમાં 100 મીટરની દોડ કરી પૂર્ણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!