GSTV
Home » News » દિગ્વિજયસિંહ ચૂંટણી લડે તો અમને કંઈ ફર્ક પડતો નથી, અમે તમામ બેઠકો જીતીશું : શિવરાજ

દિગ્વિજયસિંહ ચૂંટણી લડે તો અમને કંઈ ફર્ક પડતો નથી, અમે તમામ બેઠકો જીતીશું : શિવરાજ

shivraj singh chauhan

કોંગ્રેસે મધ્ય પ્રદેશની ભોપાલ બેઠક પરથી દિગ્વિજયસિંહને ચૂંટણી મેદાનમાં ઉતારતા શિવરાજસિંહ ચૌહાણે કટાક્ષ કર્યો. શિવરાજે કહ્યું કે, ભોપાલ બેઠક પરથી દિગ્વિજયસિંહ ચૂંટણી લડશે તો ભાજપને કોઈ ફરક પડવાનો નથી. ભાજપ એમપીની તમામ બેઠક પર જીત હાંસલ કરશે.

એમપીમાં કોંગ્રેસ જૂથવાદ સામે લડી રહી છે. જેનો ભોગ દિગ્વિજયસિંહ બન્યા છે. શિવરાજસિંહે વધુમા કહ્યુ કે, રાજ્યમાં ભાજપ તમામ બેઠક પરથી જીત મેળવી જનતાનો વિશ્વાસ ફરીવાર પ્રાપ્ત કરશે. મહત્વપૂર્ણ છે કે, ભોપાલ લોકસભા બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. આ બેઠક પરથી 2014માં ભાજપના સાંસદ આલોક સંજારને સાત લાખ 14 હજાર 178 મત જ્યારે કોંગ્રેસને 3 લાખ 43 હજાર 482 મત મળ્યા હતા.

READ ALSO

Related posts

રસ્તા પર ચાલતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવા પર લાગશે રોક, જાણો વિગતો…

Path Shah

અમદાવાદથી 13 ફલાઇટો મોડી પડતા મુસાફરો અટવાયા

Path Shah

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ પરિણામ પર આપી પ્રતિક્રિયા, જાણો કહ્યું શું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!