GSTV
Gujarat Government Advertisement

બેંગ્લોર પહોંચેલા દિગ્વિજયસિંહને પોલીસે અટકાવતા ધરણા પર બેઠા

દિગ્વિજયસિંહ

Last Updated on March 18, 2020 by Arohi

મધ્ય પ્રદેશ(Madhya Pradesh)માં રાજકીય ઘમાસાણ વચ્ચે કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ ( Digvijaya Singh) બેંગ્લોર (Bengaluru) પહોંચ્યા. જ્યાં તેઓ બળવાખોર ધારાસભ્યો સાથે મુલાકાત માટે ગયા હતા. જોકે, પોલીસે તેમની અટકાયત કરી હતી. આ પહેલા પોલીસે તેમને અટકાવતા તેઓ ધરણા પર બેસી ગયા. આ મામલે દિગ્વિજય સિંહે જણાવ્યુ હતુ કે, લોકશાહીને બંધક બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, કોંગ્રેસથી નારાજ થઈને ગયેલા કોંગ્રેસના ધારાસભ્યો બેંગાલુરૂની હોટલમાં રોકાયા છે. જેમને મનાવવા માટે દિગ્વિજયસિંહ પહોંચ્યા હતા. તો બીજી તરફ સીએમ કમલનાથે આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના ધારાસભ્યોને બંધક બનાવવામાં આવ્યા છે. તેમને પહેલા મુક્ત કરાવવા જોઈએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બદલાવ / Windows 10 આ તારીખથી થઈ જશે એકસપાયર્ડ, ઓપરેટિંગ સિસ્ટમમાં થઈ જશે મોટા ફેરફાર

Dhruv Brahmbhatt

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt

G-7 બેઠક/ ચીનને રેલો આવ્યો : ધમકી આપી કે હવે તમારો સમય પૂરો, ફફડી ગયું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!