GSTV
Gujarat Government Advertisement

સિંધિયાને મોદી અને શાહ સાથે જવા બદલ શુભેચ્છા

Last Updated on March 11, 2020 by Arohi

કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહે કહ્યુ હતુ કે સિંધિયા (scindia)ને નજર અંદાજ કરવાની વાત ખોટી છે. સિંધિયાને પુછ્યા વગર પાર્ટી કોઇ નિર્ણય લેતી નહોતી. છેલ્લા 16 મહિનાથી તેમની સલાહ લેવામાં આવતી હતી. દિગ્વિજયસિંહે જ્યાતિરાદિત્ય સિંધિયા (scindia )ને મોદી અને શાહ સાથે જવા બદલ શુભેચ્છા પાઠવી હતી. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથેની મુલાકાત બાદ રાજીનામુ આપ્યુ હતુ.

scindia

આજે 12 વાગે સિંધિયા ધારણ કરશે કેસરીયો

મહત્વનું છે કે મધ્યપ્રદેશ (madhya pradesh)માં આજે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભાજપ (BJP)માં જોડાશે. જ્યાતિરાદિત્ય સિંધિયા (jyotiraditya scindia) મંગળવાર સાંજથી જ ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઇ હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થનમાં કોંગ્રેસના 22 ધારાસભ્યોએ કોંગ્રેસ પાર્ટી છોડી છે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયા આજે દિલ્હી જઇને બપોરે બાર વાગે ભાજપમાં જોડાશે. સિંધિયાના રાજીનામાથી મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર પડી ભાંગે એવી સ્થિતિ સર્જાઇ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

બીજી લહેર પૂર્ણ થવાને આરે: દેશમાં ઘાતક કોરોનાના નવા 67 હજાર કેસો નોંધાયા અને 2300થી વધુનાં મોત

pratik shah

તબાહી/ ગોપાલગંજમાં મંદિર-મસ્જીક સાથે સ્કૂલ-મદરેસા પણ ડૂબ્યા, 700થી વધુ પરિવારોને રેસ્ક્યુ કરી બહાર કઢાયા

Damini Patel

કાળું નાણું આયું કે ગયું? કોરોના કાળમાં સ્વિસ બેન્કોમાં ભારતીયોનું ભંડોળ વધીને રૂ. 20 હજાર કરોડે પહોંચ્યુ, 13 વર્ષનો તૂટ્યો રેકોર્ડ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!