GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

કમાલનું મોબાઈલ ફોન પર સેનિટાઈઝર બનાવ્યું, આટલી સેકંડમાં તો કોરોનાના વાયરસ ખતમ કરી નાંખે છે

ડિજિટલ સેનિટાઇઝર વિજ્ઞાનીઓએ બનાવ્યું, જે કોરોના વાયરસને સ્માર્ટફોનની ફ્લેશ લાઇટથી 10 સેકંડમાં આ રીતે મારી નાંખે છે. ચેપ ટાળવા માટે સેનિટાઇઝર, સાબુ ધોવા અને સામાજિક અંતર રખાય છે. હવે વૈજ્ઞાનિકોએ ડિજિટલ સેનિટાઈઝર “યુવીલેન” બનાવ્યું છે. સ્માર્ટફોનની ફ્લેશલાઇટ કોરોના જેવા વાયરસ અને બેક્ટેરિયાને મારી શકે છે.

દક્ષિણ કોરિયન કંપની (UVLN) દ્વારા યુવીલેન UVLEN વિકસાવવામાં આવ્યું છે. ફોન ડિવાઇસની મદદથી, સ્માર્ટફોનની ફ્લેશ લાઇટ દ્વારા બેક્ટેરિયાને મારી નાખવાનો દાવો છે. આ ઉપકરણ ફોનની ફ્લેશ લાઇટને અલ્ટ્રા વાયોલેટ લાઇટમાં ફેરવે છે. અલ્ટ્રા વાયોલેટનો ઉપયોગ માઇક્રો વાયરસને મારવા માટે થાય છે.

એક ક્લિપ બનાવી છે તેને ફોનની પાછળની ફ્લેશ લાઈટ પર બેસાડવી પડે છે. ફ્લેશ લાઇટ ચાલુ કરતાં 10 સેકંડમાં વાયરસ હતા ન હતા થઈ જાય છે. નવી શોધ બજારમાં ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે. UVLNનો ખર્ચ 25 ડોલર – રૂ.1,887 થશે. જોકે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે અલ્ટ્રા વાયોલેટ લાઇટ ત્વચાની બીમારીનું કારણ બની શકે છે. આંખોની રોશની પર વિપરીત અસર કરી શકે છે. જો 207 થી 222 નેનોમીટર તરંગલંબાઇના અલ્ટ્રા વાયોલેટ કિરણોથી કોઈ નુકસાન નથી.

સ્માર્ટફોન હવે વધું સ્માર્ટ

ક્લિનિકલી પ્રમાણિત છે અને તે પરીક્ષણમાં પાસ થઈ ગયું છે. તે દિવસમાં 50 વખત હાથ પર વાયરસને મારવા વાપરી શકાય છે. દર 15 મીનીટે તેનો ઉપયોગ કરી શકાય છે. સ્માર્ટફોન હવે વધું સ્માર્ટ બની ગયો છે.

Related posts

કાર લેવાનું વિચારી રહ્યા છો તો અહીં વાંચો આ કારોની ખરીદી પર મળી રહ્યુ છે ભારે ડિસ્કાઉન્ટ

Mansi Patel

લોન ધારકો માટે માઠા સમાચારઃ RBIએ મોનિટરી પોલીસી કરી જાહેર, રેપોરેટ દર યથાવત

Mansi Patel

પોરબંદર- દ્રારકા હાઇવે પર ખનીજ માફિયા સક્રિય, લેખિતમાં રજુઆત કરવા છતા તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!