GSTV
Gujarat Government Advertisement

નવી ગાઈડલાઈન: સરકારે ફરી એક વાર કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડ્યું, આ લોકોને થશે મોટો ફાયદો

Last Updated on June 11, 2021 by Pravin Makwana

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ફરી એક વાર કોવિશીલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેના અંતરને ઓછુ કરી નાખ્યુ છે. બંને ડોઝ વચ્ચેનો ગૈપ બે વાર વધાર્યો. પણ આ વખતે ગૈપ ઘટાડ્યો છે. આ ફક્ત એ લોકો માટે છે, જે વિદેશ યાત્રા કરવા જઈ રહ્યા છે. નવી ગાઈડલાઈન અનુસાર અમુક શ્રેણીઓમાં 84 દિવસની રાહ જોવાની જરૂર નથી. હવે 28 દિવસ બાદ કોવિશીલ્ડનો બીજો ડોઝ લઈ શકશો. જો કે કોવેક્સિન માટે બંને ડોઝ વચ્ચેનું અંતર હજૂ પણ 28 દિવસનું જ છે. તેમા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચેના ગૈપમાં ત્રીજી વાર ફેરફાર કરવામાં આવ્યો છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલા વેક્સિનેશનમાં પહેલા 28થી 42 દિવસનું અંતર હતું. પછી 22 માર્ચે આ ગૈપ વધારીને 6.8 અઠવાડીયા કરી દેવામાં આવ્યું. ત્યાર બાદ 13 મેના રોજ આ અંતર 12.16 અઠવાડીયા કરી દેવામાં આવ્યુ હતું.

ડોઝ

શું કહે છે નવી ગાઈડલાઈન

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નવી ગાઈડલાઈન આ અંગે જાહેર કરી છે. જેને કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લાગી ચુક્યો છે. અને તે વિદેશ યાત્રા પર જવા માગે છે. અભ્યાસ, નોકરી અને ઓલમ્પિક ટીમ માટે તે હોઈ શકે છે. આવા લોકો કોવિશીલ્ડનો બીજો ડોઝ માટે 84 દિવસ રાહ જોવાની જરૂર નથી.આ પહેલા પણ તે ડોઝ લઈ શકે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કામનું/ હવે સરળતાથી કરી શકશો ઑનલાઇન ફ્રોડની ફરિયાદ, ગૃહ મંત્રાલયે જારી કર્યો હેલ્પલાઇન નંબર

Bansari

યુવતીએ કોન્સ્ટેબલ પર લગાવ્યા અશ્લીલ મેસેજ મોકલવાના આરોપ, SPએ કહ્યું, WhatsApp ચલાવવું જરૂરી છે ?

Damini Patel

હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં પાંચ દિવસ વરસશે ભારે વરસાદ: ખેડૂતોમાં જોવા મળી ખુશી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!