GSTV
Home » News » સુરતમાં વેપારીની આંખમાં સ્પ્રે છાંટી 40 લાખના હિરાની લૂંટ

સુરતમાં વેપારીની આંખમાં સ્પ્રે છાંટી 40 લાખના હિરાની લૂંટ

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. દિન પ્રતિદિન હત્યા અને લૂંટના બનાવો સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. જ્યાં શહેરના ગોપીપુરા વિસ્તારમાં હિરાની લૂંટ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોપીપુરા વિસ્તારમાં એક હિરાના વેપારીની આંખમાં સ્પ્રે છાંટી 40 લાખના હિરાની લૂંટ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

READ ALSO

Related posts

બનાસકાંઠામાં વાવના ચાદરવા ગામની કેનાલ થઈ ઓવરફ્લો, ખેતરમાં પાણી ફરી વળતા જીરાના પાકને નુકસાન

Mansi Patel

કોરોના વાયરસનો કેર! ભારતીયોને સુક્ષિત સ્થળે ખસેડવા ચીનને અપીલ કરશે ભારતીય વિદેશ મંત્રાલય

Bansari

સુરતમાં ડાઈંગ મિલમાં અને આણંદમાં પ્લાયવુડ ફેક્ટરીમાં લાગી આગ, ફાયર વિભાગની કામગીરી બાદ આગ કાબૂમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!